________________
પ્રશમરતિ વિચહિત . એટલે કઠો અનુભવ. એ સારા. અથવા ખરાબ અનુભવને આધાર ઇંદ્રિય વિષય પર રહે છે. એટલે છેવટે કર્મ તે આવે જ છે, કારણ કે શતાવેદનીય સુખને અનુભવ કરાવે છે અને અશાતા વેદનીય દુઃખને અનુભવ કરાવે છે. આ સર્વનું મૂળ કારણ તે કર્મો જ છે. કારણ કે શાતા-અશાતા પામવી, તે પણ કર્મનિમિત્તક જ છે; પણ એ કર્મોનું નિમિત્ત , કારણ તે ઇદ્રિ અને તેના વિષયો જ છે. સારાની સાથે સંગ થાય અથવા આપણને ન ગમે તેવા વિષય સાથે મળવાનું થાય, એ સર્વને આધાર આપણી પાસે લેમ્પ કેટલી ઇદ્રિ છે અને આપણે તેમની સાથે કે સંબંધ છે, અનુકૂળ છે, કે પ્રતિકૂળ, અને તેમ થવામાં કારણભૂત છે કર્મ, એટલે સર્વનુ પરંપરાકારણ તે કર્મોને ઉદય જ થાય છે. તાત્કાલિક કારણ વિષયે છે તે ધ્યાનમાં રહે. આવતી ગાથામાં તે સ્પષ્ટ થશે. (૩૯) દુ:ખ દુઃખ અને દુખ–
दुःखद्विद सुखलिप्सुोहान्धत्वाददृष्टगुणदोषः ।
યાં યાંતિ શાં તયા તથા સુક્ષમ છો. - અથ-દુઃખને ઠેષ કરનાર અને સુખને ઈચછનાર, મેહથી અંધ થયેલ હોવાથી, ગુણદોષને બરાબર ન જેતે, જે જે ચેષ્ટા કરે છે, તેથી પ્રત્યેક દુઃખને પહેરી લે છે, નેતરે છે. (૪૦) : 1. વિવેચન–સર્વ પ્રાણુને દુખ ગમતું નથી, તેથી તેને દ્વેષ કરે છે અને તેમાંથી દૂર નાસવા પ્રયત્ન કરે છે અને સુખને ઈચ્છે છે. તમે કોઈ પણ પ્રાણીને જોશો, તે તેને દુખ તરફ હેવ હોય છે અને પિતાને સુખ કેમ થાય તે મેળવવાની ઈચ્છા તેના મગજમાં હોય છે, અને પિતાને સુખ કેમ મળે અને પિતાનાં જેને માન્યાં હોય તે સુખી કેમ થાય તેવી ઇચ્છા તે રાખે છે. પણ એનાં કામે ઈચ્છાને અનુરૂપ હોય છે કે નહિ તે વિચારવા જેવું છે અને સુખની ઈચછા રાખનારા કેવા કર્મો કરી રહ્યાં છે તે જોવા જેવું
છે. સુખની ખરી ઈચ્છા હોય તે સુખને અનુરૂપ કામ કરવાં જોઈએ. એને બદલે આપણે * હવે પછી શું તે માલુમ પડશે કે સુખને અનુરૂપ ઈચ્છા થયા કરે છે, પણ તે સુખી
થાય તેવાં તેનાં કામે હતાં નથી. એનું કારણું મેહની લાગેલી આંધી છે. એટલે જેમ - અંધ માણસ સાચું સ્વરૂપ જોઈ શકતા નથી, તેમ આ માણસ ઉપર મેહનું સામ્રાજ્ય
એટલું બધું ચાલે છે કે, દારૂ પિધેલ માણસની પેઠે એ ગુણ-દેણને દેખતે નથી અને મહારાજા એને જેમ નચાવે તેમ તે નાચે છે. એટલે છતી આંખે એ મેહની આધીને • લઈને આંધળા જેવો થઈ જાય છે અને દુનિયામાં જે તે ચેનચાળા કરે છે. તેનામાં અને
આંધળા માણસમાં કાંઈ તફાવત લાગતું નથી. તેની ચેષ્ટા ઉપરથી એ અસદ્દગાહમાં એ ફસાયલે છે કે, એને મેહની આંધીમાં અંધ થયેલ કહે, તેમાં જરા પણ અજુગતું નથી, કપઅને એ છતી આંખે મેહરાજા અથવા ચેથા મોહનીય કર્મની અસરતળે આંધળા જેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org