________________
કષાયા અને વિષયા
G
એ કર્મ ભાગવ્યા વગર જતું નથી અને એના ભાગવનાર ખીજો કોઈ નથી. એ કામ તે કુદરતના ન્યાય પ્રમાણે રીતસર ચાલ્યા જ કરે છે.
રસબંધ—જીવ દ્વારા ગ્રહણ કરેલા કર્મ-પુગળામાં તરતમતા હાય, કોઈ લાડવે ખૂબ ગળ્યે હાય, કોઈ માળા હોય, કોઈ બહુ ગળ્યા નહિ અને બહુ માળા નહિ તેવા હાય, આ રસમધના આધાર કષાય પર, તેની તરતમતા પર છે, એ આ સવ વક્તવ્યના સાર એટલે કર્મ આકરાં ન થઈ જાય, માટે આ કષાયને ઓળખવાની જરૂર છે.
પ્રદેશમ‘ધ—જીવના કર્મ સાથે સંબંધ કરાવનાર આ પ્રદેશમધ છે, લાડવામાં અમુક દળિયા હાય, તે પ્રમાણે તે જાડો, પાતળા, મેટા, નાના થાય તે પ્રદેશખ ધ કહેવાય છે.
स्वभावः प्रकृतिः प्रोक्तः स्थितिः कालावधारणम् । अनुभागो रसो ज्ञेयः प्रदेशो दलसंचयः ॥
અ—ઓછા અથવા વધુ પરમાણુના જીવ સાથે સંબધ કરાવનાર એટલે આત્માને પૌદ્ગલિક વસ્તુ સાથે સંબધ કરાવનાર આ પ્રદેશખધ છે. સ્વભાવને પ્રકૃતિબંધ કહેવાય છે. કાળની મર્યાદાને સ્થિતિ કહેવાય છે. અનુભાગ એટલે રસ, અને પ્રદેશની એટલે કર્મપરમાણુની સંખ્યા અથવા દળને પ્રદેશખ ધ ઉપરની ગાથામાં કહ્યો. તેમાં આપણા કષાયે કયા ભાગ ભજવે છે, તે જાણી લેવાની મહુ જરૂર છે અને તે આ પ્રકરણના વિષય છે. કોઈ લાડવા નવટાંકના હાય, કોઈ લાડવા પાશેરના હાય, તે તેનું માપ, તાલ અને સંખ્યા સવ પ્રદેશમધમાં સ્પષ્ટ થાય છે, એટલે આ ગાથામાં કર્મનું જાડા-પાતળાપણું કહ્યું, તે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અધ પર આધાર રાખે છે એમ સમજવું અને તેમાં જે તરતમતા આવે છે એ કર્મના પ્રકાર ઘણા છે. તેના વિસ્તાર આપણે આગલી ગાથામાં કર્યાં, કર્મ કેવા પ્રકારનું ઉદય વખતે ફળ આપશે, તેના આધાર આ ચાર પ્રકારના (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશખ'ધ) પર આધાર રાખે છે.
વિવેચન—સ્થિતિને અંગે [એ] જાણવું જરૂરી છે કે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય તેમ જ અતકાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમના કાળ છે. અને મેહનીય કર્મના સિત્તેર કોડાકોડી સાગરોપમના કાળ છે. નામ અને ગાત્રકર્મના વીશ ક્રોડાક્રેડ સાગરોપમના કાળ ઉત્કૃષ્ટ [કાળ છે.] મધ વખતે સ્થિતિમધ વધારેમાં વધારે પડે છે. વેદનીય કર્મીની જઘન્ય સ્થિતિ ખાર મુહૂતની છે. મુહૂત એટલે અડતાળીશ મિનિટ, નામકર્માંની અને ગાત્રકમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂતની છે અને ખીજા' પાંચે કર્માંની જધન્ય કાળસ્થિતિ અંતર્મુહૂત'ની છે. એટલે એ જઘન્યથી ઓછી નહિ અને વધારેમાં વધારે ઉત્કૃષ્ટથી વધારે નહિ, એ પ્રમાણે બધસ્થિતિ થાય. આ દુનિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org