________________
03
ચતુઃશરણપ્રકી`કની નીચેની ગાથા દ્વાદશાંગધર કરતાં ચૌદપૂ॰ધરના ઉલ્લેખ જુદા કરે છે તે પણ તેનુ સ્વાતન્ત્ય સિદ્ધ કરે છે—
“વરસ–સ–નવપુથ્વી જુવારિસંપિળો ને એ जिण कप्पाहाल दिअ परिहारविसुद्धिसाह य ॥ ३३ ॥
અનુયાગના ભાષા-વિભાષા-વાતિક જેવા ભેદની વ્યાખ્યાપ્રસ ંગે આવશ્યકચૂર્ણિ માં કહ્યું છે કે જે સૂત્રપદાની અનેક વ્યાખ્યા, તે વિભાષા. આ વિભાષા કરવામાં તુ શપૂવી' સમ છે, પણ સ`પ્રકારે વ્યાખ્યા, જે વાતિક કહેવાય છે, તે કેવળી જ કરી શકે (આવશ્યકચૂર્ણિ, પત્ર ૧૧૫), (ગા૦ ૩૫).
ભગવાન મહાવીરના ગણધર ગૌતમને ચતુર્દાશપૂવી' કહેવામાં આવ્યા છે, પરંતુ ભગવાનના ગણધર સિવાયના અન્ય શિષ્યા વિષે ભાગ્યે જ ચૌદ પૂર્વના અધ્યયનનો ઉલ્લેખ મળે છે. લગભગ બધા જ વિષે----‘સામાયમોરારસગંળારૂ એમ માત્ર અગિયાર અગ ભણ્ણાના ઉલ્લેખ મળે છે. ૧૨ આથી વિરુદ્ધ, આપણે જોયું તે સ્માણે, ભગવાન મહાવીર પૂર્વેના તીર્થંકરાના શિષ્યા વિષે પ્રધાનપણે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલ્લેખા છે. આથી એક બાબતનું અનુમાન આપણે કરી શકીએ કે ભગવાન મહાવીર પહેલાંનું જે શ્રુત હતું તેને જ ‘પૂર્વ’ નામે ઓળખાવવામાં આવ્યું હોય, તેવા પૂરા સંભવ છે. એ પૂને આધારે અગરચના થઈ એ આપણે જોઈ ગયા છીએ. એટલે તે પૃથક્ અને સ્વતંત્ર્ય છતાં આધારભૂત બન્યું અને કયારેક તેને સમાવેશ બારમાં અંગમાં ‘પૂર્વાંગત' એ નામે કરી લેવામાં આવ્યે—એમ માનીએ તે તે ઉચિત ગણાશે.
એક બાબત અહીં નોંધવા જેવી એ છે કે આપણે એક માન્યતા વિષે પૂર્વે જોયુ કે સ્ત્રી આદિના હિતાર્થે પૂને આધારે અગરચના કરવામાં આવી છે. જ્યાં સાધ્વીના અધ્યયનની વાત છે ત્યાં સત્ર ભગવાન મહાવીરના પૂર્વેની અથવા ભગવાન મહાવીરના કાળની સાધ્વીઓના અધ્યયન વિષેના ઉલ્લેખામાં એક જ પ્રકારનો ઉલ્લેખ છે—કે તેઓએ અગિયાર અ ંગાનુ અધ્યયન કર્યુ. કાઈ પણ સાધ્વી વિષે પૂના અભ્યાસ ર્કાના ઉલ્લેખ મળતા નથી. આથી ઉક્ત માન્યતાનુ સમન થાય છે. જ્ઞાતા માં જણાવ્યું છે કે દ્રૌપદીએ અગિયાર અગાનું અધ્યયન ક્યુ, પણ પાંડવાએ ૧૪ પૂર્વાનું.~~~જ્ઞાતા. ૧૨૯. અરિષ્ટનેમિની
૧૨. ભગવતી સૂ॰, ૯૩, ૩૮૨, ૩૮૫, ૪૧૮; વિપાકસૂત્ર, ૩૩, જ્ઞાતા૦, ૨૮, ૧૦૫; અનુત્તરા॰ ૩ ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org