SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કાડાકોડી અર્થાત્ ૧૦૦૦૦ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. કર | ૦૦૦૦૦૦ = એક કરે!ડ × એક કરોડ) સંખ્યા એકથી માંડીને સે સુધીની સખ્યા તે ક્રમશઃ આપવામાં આવી છે પણુ સા પછી ૫૦૦ સુધીની સંખ્યા ૫૦-૫૦ ઉમેરીને છે. એટલે કે ૧૦૦ પછી ૧૦૧ નહિ પણ ૧૫૦-૨૦૦-૨૫૦ ઇત્યાદિ ક્રમે કરી ૫૦૦ સુધી છે. ત્યાર પછી ૧૦૦ના વધારેા છે એટલે કે૫૦૦, ૬૦૦, ૭૦૦ આદિ. તેમ ૧૧૦૦ સુધી ચાલે છે. પછી ૨૦૦૦ આપવામાં આવ્યા છે. ત્યાર પછી હજાર–હજારની વૃદ્ધ રી ૩૦૦૦, ૪,૦૦૦ આદિથી કરીને દશ હજાર સુધી ક્રમે છે. દશ હજાર (૧૦૦૦૦) પછી એક લાખ ( ૧૦૦૦૦૦), એ લાખ, ૩ લાખ, ચાર લાખ, પાંચ લાખ એમ ક્રમે ૯ લાખ સુધી ગણતરી છે. નવ લાખ પછી અચાનક નવ હજાર ( કાંઈક અધિક સહિત ) આવે છે, જે અસ્થાને છે. ટીકાકારને પણ આમાં સૂત્રની વિચિત્ર ગતિ અથવા લેખકદોષ જણાયા છે. પછી શ લાખ, એક કરોડ અને એક કાડાકાડી છે. અહીં સખ્યાબદ્ધ સૂત્રેાની સમાપ્તિ છે. ખરી રીતે સમવાયાંગ ગ્રન્થ ત્યાં જ સમાપ્ત થવા જોઇતા હતા. પણ તેમાં ત્યાર પછી દ્વાદશાંગના પરિચય આપવામાં આવ્યેા છે. જે નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયે હેવા જોઈએ. ખાર અંગના પરિચય પછી જીવ અને અજીવનુ વ્યવસ્થિત નિરૂપણ પ્રજ્ઞાપનાના વિવિધ પદોને આધારે આપવામાં આવ્યુ છે. પ્રજ્ઞાપનાના અવધિપદના ઉલ્લેખ પણ છે. ત્યાર પછી પને આધારે સમવસરનું વર્ણન સમજી લેવાનું કહ્યું છે. અને પછી કુલકરાદિ, તીથકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ, ગણુધર આદિઆ અવસર્પિણી અને આગામી અવસર્પિણીના મહાપુરુષા સંબધી હકીકતા આપવામાં આવી છે. આ પ્રકરણ પણુ કઈ સ્વતંત્ર પ્રકરણ “જાય છે જે પાછળથી આમાં ઉમેરાયું છે. કારણ કે, એ પ્રકરણને અંતે એવ ખ્વાહિઘ્નતિ ત નહાવુરવતે રૂ ય વતિસ્થયયંસેન્ગ્યુ '' ઇત્યાદિ ઉપસંહાર આપવામાં આવ્યેા છે. Jain Education International પ્રજ્ઞાપનામાંથી જે ભાગ છે અથવા તેા જે ભાગનેા સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તેમાં ભગવાન અને ગૌતમના સંવાદ છે. અન્યત્ર માત્ર ગણતરીઓ આપવામાં આવી છે. સ્થાનાંગ અને સમવાયાંગની ઘણી બાબતે સમાન હોઈ, સ્થાનોંગ વિષેની વિચારણામાં સમવાયાંગને લગતું પશુ ધણું કહેવાઈ ગયુ છે; તેથી તેનું પુનરાવત ન અહીં જરૂરી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy