SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ નથી. આનુ કારણ એ છે કે સૂત્રસ્પ`િકનિયું કત્યનુગમા જ થાય. જો સૂત્ર હાય; તેથી તેા સૂત્રપશિકના પ્રારંભમાં (સૂ. ૬૦૫) શુદ્ધ સત્રના ઉચ્ચારની વાત કહેવામાં આવી છે. તેથી તે તેની અંતર્ગત જ સમજી લેવા જોઈએ. આથી તેનુ વિવરણ જુદું નથી કર્યું". આચાર્ય શ્રી જિનભદ્રે સ્પષ્ટીકરણ કર્યું" છે કે સૂત્રાનુગમ (જે અનુગમના એક મૂળભેદરૂપ છે), સૂત્રાલાપક (જે અનુયાગના ખીજા દ્વાર નિક્ષેપના એક ભેદ છે—(સૂ. ૫૩૪, ૬૦૦), સૂત્રસ્પશિ`કનિયુક્તિ (જે અનુયાગના તીજા દ્વાર અનુગમને એક ભેદ છે—સૂ. ૬૦૨, ૬૦૫) અને અનુયોગના ચેાથા દ્વાર ગત નયા—આ ચારે બાબતેના વિચાર, ક્રમે નહિ પણ એકસાથે, પ્રત્યેક સૂત્રના વિચાર પ્રસંગે થાય છે. પ્રથમ ત્રણમાં તે ‘સૂત્ર' શબ્દ સામાન્ય છે. સત્રના વિચાર પ્રસ ંગે તેની વ્યાખ્યા એટલે અનુગમ કરવા પ્રાપ્ત. હાઈ તેના નિક્ષેપ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી વ્યાખ્યા સરલ અને નહિ. એથી સૂત્રાનુગમપ્રસંગે સૂત્રાલાષક નિક્ષેપ સ્વત: પ્રાપ્ત થાય છે અને તે પછી નિક્ષિત સૂત્રની નિયુક્તિ-વિશેષવિવરણ–સરલ થઈ પડે છે, તેથી સૂત્રશિ`કનિયુક્તિ પણ તેમાં અવસરપ્રાપ્ત છે. અને વિવરણમાં, સભવ પ્રમાણે, નયવિચાર–નયયેાજના કરવી તે પણ તેની વ્યાખ્યાનુ અંગ છે, તેથી આ પ્રકારે એ ચારે મમતા એકસાથે પ્રાપ્ત છે. તેથી તેમનું તે તે સ્થાને વિવરણુ ન કરતાં સૂત્રપશિ કનિ કૃત્યનુગમપ્રસંગે જ તેમની ચેાજના ઉચિત છે (વિશેષા॰ સ્વા ગા॰ ૯૯૩–૯૯૮). ૪. નય : અનુયાગના ચેથા દ્વાર નય વિષે અનુયાગદ્વાર સૂત્રમાં (સૂ॰ ૬૦૬) માત્ર સાત નયા અને તેની વ્યાખ્યા આપીને સંતાષ માન્યા છે. તેની યેાજના પ્રસ્તુત સૂત્રમાં જણાવી નથી, પણ અન્ય અનેક પ્રસંગે નયયેાજના કરી બતાવી છે—સૂ॰ ૧૫, ૯૭–૧૩૦, ૧૪-૧૪૮, ૧૫૩-૧૫૯, ૧૮૨-૨૦૦, ૪૨૭, ૪૭૩-૪૭૬, ૪૮૩, ૪૯૧, પર૫. વૈદિક અને બૌદ્ધ વ્યાખ્યાપદ્ધતિ સાથે અનુયાગનું સામ્ય અનુયેાગદ્વારમાં ક્રમે સમુદાયા અને અવયવાથ નિરૂપણની પદ્ધતિ આપણે જોઈ; તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિમાં પણ જોવા મળે છે. નિરુક્તમાં પ્રથમ આખ્યાત નામ આદિ પદોનાં સામાન્ય લક્ષણાની ચર્ચા જોઈ શકાય છે અને પછી તે તે ગેા આદિ પદોને લઈને તેમનું નિર્વાંચન કરવામાં આવ્યું છે. આ બાબતને નિર્દેશ નિરુક્તના ટીકાકાર દુર્ગે સ્પષ્ટરૂપે કર્યાં છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy