SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ 1 સંપ્રદાયના વિદ્યામાન આચાય તુલશીગણુજીએ પણ પોતાના શિષ્યસમુદાયના સહકારથી આગમપ્રકાશનનું કામ શરૂ કર્યુ છે, અને દશવૈકાલિકસૂત્રની સુસ’પાતિ. આવૃત્તિ હિંદી અનુવાદ તથા ટિપ્પણુ સાથે પ્રગટ કરી છે. * જૈન આગમનુ મૂળ વેદમાં નથી ૧ એક વખત એવા હતા, જ્યારે પશ્ચિમના અને ભારતના વિદ્વાના ભારતીય સમગ્ર સંસ્કૃતિ અને ધર્મનું મૂળ વેદમાં શાધતા હતા, કારણ, વેદ એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ સાહિત્ય છે. પણ હવે જ્યારથી મેહેન્જોદારા અને હડપ્પાની શોધ થઈ છે, ત્યારથી વિદ્વાનેાનુ વલણ બદલાયું છે, અને આર્યાનાં ભારતમાં આગમન પૂર્વે ભારતીય સૌંસ્કૃતિ અને ધમ યથાચિત વિકસિત હતાં એમ મનાવા લાગ્યુ છે, અને વિચારવામાં આવે છે કે વેદા તા ભારતમાં બહારથી આવનાર આર્યોની રચના હેાઈ એ મૂળ અભારતીય વૈદ્યમાં ભારતીય કયાં કયાં તત્ત્વાનુ મિશ્રણ થયુ' છે; અને વૈદસહિતા પછીની વૈદિક કહેવાતી. સમગ્ર પર પરામાં મૂળે તે અભારતીય છતાં ભારતીય કાં કાં તત્ત્વાનુ મિશ્રણ થઈને તેણે. ભારતીય રૂપ ધારણુ કયુ છે? આ નવી પ્રક્રિયા સાચે માગે છે અને હવે જ વેદ અને વૈદિક પર પરાના આ પ્રક્રિયાને આધારે થતા અભ્યાસ સત્યદશનમાં સહાયક થશે. બહારથી આવનાર આર્યાં ગમે તેટલી સંખ્યામાં હશે, પણ તે તે ઢાળમાં ભારતમાં વસતી પ્રશ્ન કરતાં સંખ્યાબળમાં તે અધિક નહિ જ હોય. બીજ સારા નામના કે નિશ્ચિત નામના અભાવમાં જેને આપણે હરપ્પાના લેાની કે સિ" સહઁસ્કૃતિ તરી કે એળખીએ છીએ તેમની સ`સ્કૃતિને જો આપણે સ્થિર નાગરિક સંસ્કૃતિ કહીએ અને આવનાર આનિ અસ્થિર તેમ જ સતત ભ્રમણુશીલ લેાકેાની સંસ્કૃતિ તરીકે આળખીએ તા તેથી તેમના પૂરા પરિચય નથી થતા, છતાં પણ એક કલ્પના તરીકે એ ચલાવી શકાય તેવું છે. Jain Education International ૧. Dr. R. N. Dandekar : Indian Pattern of life and Thought – A Glimpse of its early phases; - Indo-Asian Cultuae, July, 1959, p. 47 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy