SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ભૂત-ભવિષ્યમાં કેટલા અને કયા સમુદ્ધાતા સંભવે તેની ચર્ચા પણ કરવામાં આવી છે (૨૧૦૧-૨૧૨૪). સમુદ્ધાતની અપેક્ષાએ જીવાનુ અલ્પબહુત્વ વિચારાયુ' છે તેમાં જધન્ય સંખ્યા આહારક સમુદ્ધાત કરનારની છે અને સૌથી વધારે સખ્યા વેદનાસમુદ્ધાત કરનારની છે. પણ તેથી પણ અધિક એવા જીવા છે, જે સમુદ્ધાત વિનાના છે (૨૧૨૫). દડકામાં પણ આવી સમુદ્ધાતની અપેક્ષાએ અપબહુત્વની વિચારણા કરવામાં આવી છે (૨૧૨૬૨૧૩૧). પાયસમુદ્ધાતના ચાર પ્રકાર જણાવ્યા છે અને એ ચારેની અપેક્ષાએ દડકામાં અતીત કાળ તથા ભવિષ્યકાળના સમુદ્ધાતાની વિચારણા એક જીવ અને નાના જીવાની અપેક્ષાએ કરવામાં આવી છે (૨૧૩૭-૨૧૩૮). આમાં પણ સ્વસ્થાને અને પરસ્થાનની અપેક્ષાએ એટલે કે નારક હોય તેા નારકરૂપે અને તર રૂપે તેને કેટકેટલા અતીત-ભવિષ્યમાં કષાયસમુદ્ધાતા સંભવે તેના પણ વિચાર છે (૨૧૩૯–૨૧૪૧),એટલુ' જ નહિ પણ તેમાં અલ્પબહુત્વને વિચાર પણ કરવામાં આવ્યા છે (૨૧૪૨-૪૬), વળી સિવાયના છ ાદ્યસ્થિક સમુદ્ધાત છે અને તેમાંના કયા કયા તે તે દંડકામાં હોય એની વિચારણા કરવામાં આવી છે (૨૧૪૭-૫૨). પરંતુ ધ્યાન દેવા જેવી વાત એ છે કે સૂત્રમાં માત્ર અસુરકુમાર દેવેશ સિવાયના કોઈ પણ દેવાના...ડકાના ઉલ્લેખ નથી. સભવ છે કે આ ત્રુટિને નિવારવા આચાય. મલયગિરિએ લખ્યુ કે અસુકુમારાવીનાં સર્વેષાવિ લેવાનામાહારસમુદ્ધાતવર્ગા: શેત્રા: વજ્જ સમુદ્ધાતાઃ । ટી॰, પત્ર ૫૯૦ મ. આ પછી વેદના આદિ સમુદ્ધાતાના અવગાહન અને સ્પર્શીની દષ્ટિએ વિચાર છે, તેમાં તે તે સમુદ્ધાત વખતે તે તે જીવની અવગાહના અને સ્પના કેટલી હાય તે જણુાવ્યુ` છે, અને તે અવગાહના અને સ્પશ` કેટલા કાળનાં હોય તે પણ જણાવ્યું છે (૨૧૫૩–૨૧૭૨). સાથે સાથે સમુદ્ધાત વખતે તે તે જીવને કેટલી ક્રિયા હોય તેને પણ વિચાર કરવામાં આવ્યો છે(૨૧૫૩ ત્યાદિ.) આમાં વિશેષત: કે.લસમુદ્ધાતની ચર્ચા વિસ્તારથી છે (૨૧૬૮-૨૧૭૫), તેમાં સયેાગી તે સિદ્ધ્ થાય નહિ તેથી કરીને ક્રમે મન, વયત અને કાયયેાગને નિરેધ કરી અયેાગી થયે તે સિદ્ધ થાય છે એમ જણાવ્યુ` છે, કારણ કે હવે નવા કમ`તું યોગ દ્વારા આગમન વ થાય છે અને જૂના કર્માંને ક્રમે કરી ક્ષીણુ કરી નાખે છે, અને સાકાર ઉપયેાગમાં વર્તમાન સિદ્ર થાય છે (૨૯૭૫). ગ્રંથને અ ંતે સિદ્ધંના રૂપની ચર્યાં છે . (૨૭૬), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy