________________
૨૬૩
નઅસંજ્ઞી ક્ષાયિક લબ્ધિથી થાય છે, એમ પણ જણુવ્યું છે (પુ. ૭, પૃ. ૧૧૧– ૧૧૨). આના સ્પષ્ટીકરણમાં ધવલામાં જે કહ્યું છે તે અને પ્રારંભમાં સંજ્ઞાને જે અર્થ કર્યો છે તે ઉપરથી સામાન્ય ધારણું એવી બને કે મનવાળા સંજ્ઞી", પરંતુ ધવલામાં પણ સંસી શબ્દની બે પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી છે તે સૂચક છે : સગ-1 નાનાતિ કૃતિ સંરખે--મન, તદ્દાસ્તાસિ સંશી સૈન્દ્રિથરિનાતિઘર, તત્ત્વ મનસોડમાવાત ! અથવા શિક્ષાપિરાત્રિાપારી સંસી ૩ –
सिक्खाकिरियुवदेसालावग्गाही मणोवलंबेण ।
નો નવો સો તકિયાવર મસળી ફુ ૧-૦ ૬, પૃ. ૨૨. આ બીજી વ્યાખ્યામાં પણ મનનું આલબન તે સ્વીકૃત છે જ, એટલે તાત્પર્યમાં કશે ભેદ પડતો નથી. આચાર્ય પૂજ્યપાદે તત્ત્વાર્થભાષ્યનું અનુકરણ કરી તસ્વાર્થની ટીકામાં (૨.૨૫) સંસીની જે વ્યાખ્યા આપી છે તે પખંડાગમના સંસી શબ્દના પ્રયોગને ધ્યાનમાં લઈને છે, તેનું તાત્પર્ય એ છે કે “સંજ્ઞા” શબ્દ અનેક અર્થમાં છે તેથી અનિષ્ટની વ્યાવૃત્તિ સારુ સૂત્રમાં “મનાઃ ' એવું વિશેષણ આપ્યું છે, જેથી સંજ્ઞાવાળા છતાં જેને મન ન હોય તે સંસી કહેવાય નહિ, પણ અસંજ્ઞી કહેવાય.
મૂલાચારમાં છ પર્યાપ્તિના વિવેચન પ્રસંગે અસંસીને પાંચ અને સંસીને છ પર્યાપ્તિ કહી છે, તેથી સ્પષ્ટ થાય છે કે જેને મન હોય તે સંજ્ઞી ગણ્ય મૂલાચાર, પર્યાત્યધિકાર, ૫-૬, ૮૬.
*
સ્થાનાંગમાં સર્વ જીવોના સંસી, અસંસી અને નોસંસીનેઅસંસી-એવા ત્રણ ભેદ બતાવ્યા છે, કારણ કે સિદ્ધોને પણ એમાં ગણી લીધા છે. પરંતુ તેમાંથી સંજ્ઞી કોણ અને અસંસી કેણ એ ફલિત થતું નથી (સૂ૦ ૧૬૨). સંસારી છવમાં ૨૪ દંડમાં સંજ્ઞી અને અસંજ્ઞી એ બને ભેદો હોય છે (સ્થા. ૭૯, સમવા૦ ૧૪૯), એમ કહ્યું ત્યારે પણ મનવાળા સંજ્ઞી એવું સિદ્ધ થતું નથી, કારણ કે એકેન્દ્રિયાદિમાં તો મન નથી જ, છતાં તેમાં પણ સંસી-અસંસી એ બન્ને ભેદ જણાવ્યા. અને જ્યાં મન અવશ્ય હોય છે તેવા નારકાદિમાં પણ સંજ્ઞીઅસંજ્ઞી એવા બન્ને ભેદ જણવ્યા છે. ૫. તુલના–“સિનઃ સમન ” તત્ત્વાર્થસૂત્ર ૨. ૨૬–તેની વિવિધ દિગબરીય
ટીકાઓ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org