SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ કે ઉદ્યમાં આવે તેટલા માત્રથી કામ સરતું નથી, પણ વિપાક દેવા માટે તેને ગતિ, સ્થિતિ, ભવ અને પુદ્ગલની પ્રાપ્તિ પણ જરૂરી છે અને એ ક`ની ઉદીરણા પણ જરૂરી છે : આટલુ હોય ત્યારે· જ્ઞાનાવરણીયાદિકના અમુક વિપાક હાય છે—એમ જણાવ્યું છે (૧૬૭૯-૮૬). જ્ઞાનાવરણીયના અનુભાવ દૃશ પ્રકારે છે (૧૬૭૯) : ૧, શ્રેત્રનું આવરણ ૨. શ્રેત્રવિજ્ઞાનનું આવરણ ૬. ધ્રાણુવિજ્ઞાનનું આવરણ Jain Education International ૭. રસાનાવરણ ૮. રસવિજ્ઞાનાવરણુ ૭. સ્પર્શાવરણ ૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણુ ૩. નેત્રનું આવરણ જ. નેત્રવિજ્ઞાનનું આવરણ ૫. પ્રાણનું આવરણ . આ બધાં આવરણાના ઉયથી જાણવાનું જાણી શકાતુ નથી; જાણવાની ઈચ્છા છતાં જણાતું નથી. જાણ્યા છતાં તેનું જ્ઞાન રહેતું નથી; જ્ઞાન ઉત્સન્ન થાય છે. પછીના કાળે આ પ્રકારના અનુભાવની ચર્ચા બંધ પડી છે. વળી, એ પણ ધ્યાન દેવાની વાત છે કે, આમાં મન અને તેના વિજ્ઞાનનું આવરણ નાંખ્યુ નથી. વળી, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનના આવરણની પણ આમાં નોંધ નથી, એ સૂચક છે. તેથી એમ નક્કી થાય છે કે આ સૂત્ર અત્યંત પ્રાચીન સ્તરનું અને ક`સિદ્ધાંતની પરિભાષામાં પૂત્તિ થયા પૂર્વેનુ છે. આચાય મલયગિરિએ આ બાબતમાં કશા ખુલાસા કર્યાં નથી. દર્શનાવરણીય ક`ના નવ પ્રકારના અનુભાવ આ છે (૧૬૮૦) : ૧. નિદ્રા સ્ત્યાનદ્ધિ ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલાપ્રચલા ૫. ૬. ચક્ષુર્શનાવરણ છે. અચક્ષુ ર્શનાવરણ ૮. અવધિદર્શનાવરણ ૯. કેવલર્શનાવરણ. આ સૂત્રમાં અવધિ આદિ ર્શનાની નોંધ લેવામાં આવી છે, પરંતુ પૂં સૂત્રમાં અવધિ આદિ નાનાને બાકાત રાખ્યાં છે, એ સૂચક વસ્તુ છે. સાતા વેદનીયના અનુભાવ આઠ પ્રકારે આ પ્રમાણે છે (૧૬૮૧[૧] ) : ૧. મનોજ્ઞ શબ્દ૪ ૨. મનેાજ્ઞ રૂપ ૧૩. અનુભાવ વિષેનુ આ આખું પ્રકરણ (૧૬૭૯–૮૬) પ્રાચીન સ્તરનું છે. ૧૪. ટીકાકાર વ્યાખ્યાભેદ નાંધે છે. પુત્ર ૪૬૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy