________________
૨૨૬
આમાંના નં. ૧, ૨ અને ૩ ની વિચારણે શરીરના તે તે ભેદોના વર્ણન પ્રસંગે જ કરવામાં આવી છે. અને એ વિચારણા પૂરી થયે ક્રમશ: નં. ૪ થી ૭ ધારે લેવામાં આવ્યાં છે. એ શરીર વિષેની વિચારણાની બે કમિક ભૂમિકા સૂચવે છે.
ગતિ આદિ અનેક દ્વારા વડે જીવની વિચારણું પૂર્વકાળમાં થતી (પ્રજ્ઞાપના, પદ ૩ અને ૧૮); અને જીવના ગતિ આદિ પરિણામોનો વિચાર થતો (પ્રજ્ઞાપના, પદ ૧૩): પરંતુ તે ગતિ આદિ દ્વારોમાં શરીરદ્વાર નથી ષટ્રખંડાગમમાં પણ સર્વપ્રથમ શરીરવિચારણું પ્રકૃતિસમુત્કીર્તન નામની ચૂલિકામાં આવે છે. જુઓ પ્ર. ૬, પૃ. ૫૦. નામકર્મની પ્રકૃતિમાં ગતિ અને જાતિ પછી શરીર સંબંધી અનેક પ્રકૃતિને સ્થાન મળ્યું છે.
પ્રથમ વિધિ દ્વારમાં શરીરના પાંચ ભેદ–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ (૧૪૭૪)–પછી ક્રમશઃ ઔદારિક આદિ શરીરના ભેદો વગેરેની ચર્ચા છે. તેમાં દારિક શરીરના ભેદોની ગણનામાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયમાં મનુષ્ય સુધીના જેટલા જીવભેદ-પ્રભેદો તેટલા જ ભેદ ઔદારિક શરીરના ગણુવ્યા છે (૧૪૭૬-૮૭). ઔદારિક શરીરનું સંસ્થાન આકૃતિ પણ એટલા જ છવભેદની વિચારાઈ છે, તેમાં પૃથ્વીને મસુરની દાળ જેવો, અપ્લાયનો સ્તિકબિન્દુ (સ્થિર જલબિન્દુ) જેવો, તેજસૂકાયને સૂચીકલાપ (સોના સમૂહ) જેવો, વાયુકાયને પતાકા જે, વનસ્પતિને નાના પ્રકારનો આકાર છે. દીન્દ્રિયથી ચતુરિન્દ્રિય જીવોનું હુંડસંસ્થાન, અને સંમૂર્ણિમ સિવાયના બાકીના ઔદારિક શરીરવાળા પંચેન્દ્રિયોને છયે પ્રકારનાં સંસ્થાને હોય છે. સમૂચ્છિમને હુંડસંસ્થાન છે (૧૪૮૮–૧૫૦૧). છ સંસ્થાનો આ છે--૪
૧. સમચતુરસ્ત્ર, ૨. ન્યોધપરિમંડલ, ૩. સાદિપ ૪. વામન, ૫. કુજ.
જ
૨. એ ભેદ માટે પ્રજ્ઞાપના પદ પ્રથમ જોવું. ૩. “તિગુજારે જે વિવુ પુનરિતા વાતાતિના વિલિત:” ટીકા. ૫૦ ૪૧૧. ૪. અહીં મૂળમાં છ ગણાવ્યા નથી, જાવ' શબ્દ પ્રયોગ છે, એટલે પ્રથમ
અને અંતિમનાં નામ છે, -૧૪હ્યુ “પણ સૂ૦ ૧૬૯૪૮] (પદ ૨૩) માં
છયે સંસ્થાનનાં નામ આપેલાં છે. ૫. પાઠાન્તર–સાચી.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org