SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ માટે “ઉત્ત, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી મરીને જનાર માટે કાલગત” શબ્દને અને વૈમાનિકમાંથી અન્યત્ર જનાર માટે “ચુત” શબ્દ પ્રયોગ દેખાય છે. ભરીને તે તે સ્થાને ગયા પછી તે છવ ક્રમે કરી ધમનું શ્રવણ, બોધ, શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રતગ્રહણ, અવધિજ્ઞાન, અણગારત્વ, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ બધાંમાંથી શું શું પ્રાપ્ત કરી શકે છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. પખંડાગમમાં ઉક્ત બાબત ઉપરાંત અન્ય બાબતોને–જેવી. કે તીર્થંકરપદ, ચક્રવતી પદ આદિને–પણ સમાવેશ કરી લેવામાં આવ્યું છે.' પરંતુ પ્રજ્ઞાપનામાં તીર્થકર આદિ પદોની વિચારણું જુદાં દ્વાર વડે કરવામાં આવી છે, તે પ્રજ્ઞાપનાની વિચારણાનું મુળ જૂનું હોય એમ સૂચવી જાય છે, અને પખંડાગમમાં તે વધારે વ્યવસ્થિત છે. વળી, એક બાબત નેંધવા જેવી એ છે કે પ્રજ્ઞાપનાના પ્રસ્તુત દ્વારમાં માંડલિક (દ્વાર ૯ મું) અને રત્ન (દશમું દ્વાર) એ પદે અધિક છે, જેને અભાવ પખંડાગમના પ્રસ્તુત પ્રકરણમાં છે. - ખંડાગમમાં જે પદની પ્રાપ્તિ ગણાવી છે તેની ગણતરીને ક્રમ આ પ્રમાણે છે : આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, સમ્યગૂમિથ્યાત્વ, સમ્યકત્વ, સંયમસંયમ, સંયમ, બલદેવત્વ, વાસુદેવત્વ, ચક્રવતિત્વ, તીર્થકરત્વ, નિર્વાણ. (પુસ્તક છે, પૃ. ૪૯૪) આ સૂચિત કરે છે કે આ ક્રમ પ્રાપ્તિનો નથી, પણ જ્ઞાન-દર્શનચારિત્ર અને અન્ય વિશિષ્ટ પદો-એ ક્રમે પરિગણના છે. મરી કયાં જઈ શકે મરીને નવા જન્મમાં ધર્મશ્રવણદિને સંભવ નારક પિચેયિ તિર્યંચ દેશસંયમી અને અવધિજ્ઞાન મનુષ્ય ૨. વખંડાગમ, પુ૬, પૃ. ૪૭૭ માંને વિશેષાર્થ. ૩. તુલના માટે ઉત્તરા. અ૨૯ મું જોવું તેમાં સંવેગથી માંડી ૭૩ પદો છે. તથા જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩-૮. ૪. પુસ્તક ૬, પૃ. ૪૮૪–૫૦૨. ૫. જુઓ પ્રસ્તુત વીશમા પદના પાંચમાંથી દશમા સુધીનાં દ્વારા. ચોથા ઉત્તદ્વારા સાર આ પ્રમાણે છે (૧૪૧૭–૪૩) : ૬. મૂળમાં “સી૪ વા વય વા ગુણ વા વેરમળ વ વ વ વા સોવેકિં ” (૧૪૨૦ []) માં એ પાઠ છે. ૧૪૨ ૦ [૮] અણગારની વાત છે તેથી આ દેશસંયમી ગણવા જોઈએ. શીલાદિતી વ્યાખ્યા માટે જુઓ ટીકા (પત્ર ૩૯૯). માક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy