________________
- ૧૮૧ ૭. સપ્તપ્રદેશિક ૧૭ ભંગ =નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
- ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૮. અષ્ટપ્રદેશિક ૧૮ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૯. નવ પ્રદેશથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી, એ પ્રત્યેક
સ્કંધોના ભંગે પણ ૧૮ જ છે; તે ઉપર પ્રમાણે–અષ્ટપ્રદેશિક સ્કંધની જેમ-સમજવાના છે (૭૮૯).
સંસ્થાન વિશે ચરમાદિ પરિમંડલ આદિ પાંચ સંસ્થાન (૭૮૧), તેના પ્રભેદો (૭૯૩), તેની અવગાહના (૭૮૪) અને તેના ચરમાદિ (૭૯૭)ને ક્રમે વિચાર કરવામાં આવ્યો છે અને છેવટે અલ્પબદુત્વ પણ નક્કી કરવામાં આવ્યું છે (૮૦૨-૮૦૬), તેને સાર નીચે પ્રમાણે છે :
સંસ્થાને પાંચ છે : પરિમંડલ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત (૭૯૧). એ બધાં સંસ્થાનોમાંનાં પ્રત્યેક અનંત છે (૭૯૨); અને સંખ્યાત અસંખ્યાત અથવા અનંતપ્રદેશી છે (૭૯૩) અને સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે, અસંખ્યાત પ્રદેશી સંખ્યાત કે– અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે અને અનંતપ્રદેશ પણ સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશ માં અવગાઢ છે. (૭૬૪–૭૯૬).
સંસ્થામાં ચરમાદિ વિચારમાં પૂર્વોક્ત (૭૭૫) જેમ છ વિકપ કરીને તેને નિષેધ તે જ પ્રમાણે કરવામાં આવ્યું છે અને વિધિ પણ પૂર્વવત (૭૭૫) છે (૭૭-૮૦૧). આને ખુલાસો કરવામાં આવ્યો જ છે એટલે અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી.
અલ્પબહુને વિચાર પણ રત્નપ્રભાને (૭૭) અનુસરતો જ છે (૮૦૨– ૮૦૬), તેથી તે વિષે પણ વિશેષ લખવું જરૂરી નથી; પણ એક વિશેષતા છે, તે છે–“નવરં સંક્રમે અનંતકુળ' (૮૦૫, ૮૦ ૬); આનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે કે જ્યારે ક્ષેત્રવિચારમાંથી દ્રવ્યવિચારમાં સંક્રમણ થાય ત્યારે “અનન્તગુણનું વિધાન કરવું, તે આ પ્રમાણે--
૧. અચરમ સર્વસ્તક છે; ૨. તેથી ક્ષેત્રની અપેક્ષાએ ચરમો અસંખ્યાતગુણ છે; ૩. પણ દ્રવ્યની અપેક્ષાએ ચરમો અનંતગુણ છે. અને ૪. અચરમ+ ચરમે તેથી વિશેષાધિક છે. પ્રજ્ઞાપનાટીકા પત્ર ૨૪૪ ૨. ૫. સંસ્થાને પાંચ છે તે પૂર્વગત સૂત્ર ૬ થી પણ ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org