________________
૧૭૨
સંજ્ઞાઓ જ મનાતી હશે અને પછીથી તેની દશ સંખ્યા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે.
૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. એલ.
આહારાદિ સંજ્ઞાને અર્થ નામથી જ સ્પષ્ટ છે. પણ લેક અને ઓઘની વ્યાખ્યા જરૂરી બને છે. શબ્દાદિ અર્થને સામાન્ય બોધ હોવો તે ઓઘ સંજ્ઞા છે અને તેમને વિશેષ અવધ તે લોકસંજ્ઞા છે–એમ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી છે. પણ અન્ય મતે જે વ્યાખ્યા તેમણે નોંધી છે તે પ્રમાણે વલ્લી આદિનું જે (વગર વિચાયે) આરહણ થાય છે તે ઘસંજ્ઞા છે અને લેકમાં જે હેય પ્રવૃત્તિ છે તે લકસંજ્ઞા છે.
જીવોમાં સંજ્ઞાનો વિચાર એક તે ઉત્સુન્નબાહુલ્ય)ની દૃષ્ટિએ અને બીજો સંતતિભાવ (સાતત્ય)ની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે, અને નોંધવામાં આવ્યું છે. કે નારકમાં ભય સંજ્ઞાનું બાહુબલ્ય છે અને સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે (૭૩૦). તિચમાં આહારજ્ઞાનું (૭૩૨), મનુષ્યમાં મૈથુનનું (૭૩૪) અને દેવોમાં પરિગ્રહનું બાહુબલ્ય છે (૭૩૬), પણ તે બધામાં સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે.
અલ્પાબહત્વનો વિચાર નીચે પ્રમાણે છે :– ૧, નાર-મૈથુનસંતાવાળા સૌથી છેડા, તેથી
–આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી— –પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી—
–ભયસંજ્ઞાવાળા સંખ્યતા ગુણ છે (૭૩૧). ૨. તિર્યંચ- પરિગ્રહસંજ્ઞાવાળા સૌથી થોડ, તેથી—
–મૈથુનસંસાવાળા સંખ્યાતગુણ, તેથી— –ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી—
–આહારસંશાવાળા સંખ્યાતગુણ છે (૭૭૩). ૩. મનુષ્ય-ભયસંજ્ઞાવાળા સૌથી થોડા, તેથી—
–આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org