SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ છે, તેમાં ઉત્પન્ન થવાની યેાગ્યતા સૌની સરખી છે કે તેમાં કંઈ અપવાદ છે ? સામાન્ય રીતે બધા જ જીવે નાના ભવ એટલે કે બધા જ ભવાને યોગ્ય છે. પરંતુ અમુક પ્રકારના જીવરૂપે ઉત્પન્ન થવાનુ. હાય તેા અવ્યવહિત પૂર્વમાં તે જીવને કયા ભવ હાવા જરૂરી છે તેના નિર્ણીય પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે. જીવા કયા ભવમાંથી આવે ? ૧. નારક (અ) તિ યચપ ંચેન્દ્રિય પર્યાપ્તના બધા જ ભેદમાંથી; સિવાય કે અસ ખ્યાત વર્ષાયુવાળા ચતુષ્પદ્દ, સ્થલચર અને ખેચર ૬૩૯ [૧-૨૨]. (આ) ક`ભૂમિજ સખ્યાત વર્ષાયુવાળા ગભČજ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૩૯ [૨૩–૨૬]). (૧) પ્રથમ રત્નપ્રભામાં સામાન્ય નારકની જેમ (૬૪૦). (૨) શ`રામાં સમૂચ્છિમ તિ પ ંચેન્દ્રિય સિવાયના ઉપર પ્રમાણે (૬૪૧). (૩) વાલુકામાં ભુજપરિસપ` સિવાયના શકરા પ્રમાણે (૬૪૨). (૪) પંકપ્રભામાં ખેચર સિવાયના વાલુકા પ્રમાણે (૬૪૩). (૫) ધૂમપ્રભામાં ચતુષ્પદ સિવાયના સિવાયના પકપ્રભા પ્રમાણે (૬૪૪). (૬) તમામાં સ્થલચર સિવાયના ધૂમપ્રભા પ્રમાણે (૬૪૫). (૭) સપ્તમીમાં (અ) જલચર તિર્યંચપચેદ્રિય પર્યાપ્ત અને (૬) ગભંજ પર્યાપ્ત (૬) કમ`ભૂમિજ સખ્યાતવર્ષાયુવાળા ગજ પર્યાપ્ત મનુષ્ય~~~ પુરુષ અને નપુંસક (૬૪૬-૬૪૭). ૨. અસુરકુમારાદિ (૧-૧૦) (અ) પર્યાપ્ન તિયેચપ ચેદ્રિયમાંથી) (૬૪૮) (૬) ગભ જ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૪૯) ૩. પૃથ્વીકાયિક (ત્ર) તિયેચમાંથી ( ૫૦ [૧-૧૦] ). (૬) મનુષ્યમાંથી (૬૫૦ [૧૧-૧૨]). (૪) દેવામાંથી; સિવાય કે સનત્કુમારથી માંડીને અનુત્તરના દેવે (૬૫૦[૧૩-૧૮]). ૪. અપ્કાય ઉપર પ્રમાણે ૬૫૧). ૫. તેજ અને વાયુ (અ) તિયેચ અને (૨) મનુષ્યમાંથી (૫૨). ૬. વનસ્પતિ પૃથ્વીકાયિકની જેમ (૬૫૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy