________________
સામાન્ય રીતે એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં પ્રાપ્ત ચાય છે. પણ જયારે આમ કહીએ છીએ ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્રભાવે–સામાન્ય રૂપે એકેન્દ્રિય જાતિની છે. વળી, સમગ્ર લેાકમાં પ્રાપ્ત થાય છે એમ કહીએ છીએ ત્યારે પણ તે જીવનાં ત્રણે સ્થાનેાની જુદી જુદી દૃષ્ટિ રાખી નથી, પણ ત્રણે સ્થાને સમગ્રભાવે સમજવાનાં છે. દ્વીન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં નહિ પણ તેના અસંખ્યાતમાં ભાગમાં છે. એ જ બાબત ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ લાગુ પડે છે. પંચેંદ્રિય” વિષે તેમનું સ્થાન લેાકના અસંખ્યાતમા ભાગમાં કહ્યું છે. અને સિદ્ધિ લેાકાચે છે.પ તે પણ લેાકને અસંખ્યાત ભાગ જ સમજવા જોઈએ.
૧૩૩
૩. સૂત્ર ૧૫૦, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૨ માં “સવજ્રોવરિયાવળા” કહ્યા છે. ૪. પંચેન્દ્રિય વિષે જે નિર્દેશ છે (સૂત્ર ૧૬૦) તે સામાન્ય પચેન્દ્રિય વિષે છે એમ ટીકાકાર જણાવે છે. અને ત્ યાગ્ય છે. કારણ, તે પછી નારક, તિય "ચપ ચેદ્રિય, મનુષ્ય અને દેવા વિષે પૃથક્ નિર્દેશ છે. પરંતુ આ સૂત્ર એક અસંગતિ જણાય છે તે એ કે મનુષ્યસૂત્ર ૧૭૬ માં—સમુન્નાન સભ્યàા” એમ કહ્યું છે. તેથી તેને અનુસરીને પ્રસ્તુત સૂત્ર ૧૬૬ માં પણ તેમ જ હાવુ જોઈએ, પણ તેમ નથી અને સમુÜાળ હોયરસ મસ લેગ્ગફે સરે” એમ છે. અસંગતિ દૂર કરવા માટે ટીકાકારે મનુષ્યસૂત્ર (૧૯૭૬) માં સમુÜાળ સવજો” આ સૂત્રપાઠની ટીકામાં વસિમુઘાતમધિત્ય એમ - ખુલાસા કર્યાં છે. આથી એમ લાગે છે કે પચેન્દ્રિયસૂત્ર (૧૬૬) માં અસદ્વેગડમાળે એમ જે જણાવ્યું છે તે છાવસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ છે. કેવલિસમુદ્ધાતને વિષય અલ્પ હોવાથી ૧૬૬ માં સૂત્રમાં તેની વિવક્ષા કરી નથી. ખંડાગમમાં (પુ॰ છ, સૂ૦ ૧૧-૧ર, પૃ૦ ૩૧૦~૧૧) આ વિષયનાં એ સૂત્રેા જુદાં કર્યાં છે. તે ઉપરથી પણ એમ સમજાય છે કે પ્રાચીન પરંપરામાં છાજ્ઞસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ આ વસ્તુ કહેવામાં આવતી હશે.
૫.
સિદ્ધશિલા અથવા ઇષત્પ્રાગ્બારા પૃથ્વીનું વર્ણન તથા સિદ્ધોનું સ્વરૂપ, તેમનુ સુખ અને તેમની જધન્યાદિ અવગાહના વિષે મૂળમાં સુ ંદર નિરૂપણ છે, તે સૂત્ર ૨૧૧ માં જોઈ લેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org