________________
પ્રમાણ માન્યા છે; તે વ્યાપક નથી. તેથી સસારમાં તેની નાના જ્ન્મ વખતે ગતિ થાય છે અને નિયત સ્થાનમાં જ તે શરીર ધારણ કરી શકે છે. તેથી કયેા જીવ ક્યાં હેાય તે વિચારવુ પ્રાપ્ત થતુ હોઈ તેનું વિવરણ જરૂરી બને છે અને તેથી જૈનધર્મીની આત્માના પરિણામ વિષેની જે માન્યતા છે તેની પણ પુષ્ટિ આથી થાય છે. અન્ય દČનમાં આત્મા સર્વવ્યાપક મનાયેા હોઈ તેમને નિવાસ સ્થાના વિચાર માત્ર શરીરદૃષ્ટિએ જ કરવા પ્રાપ્ત છે, પણ જીવ તા સ ત્ર સંદેવ લેકમાં ઉપલબ્ધ છે તેથી જીવના સ્થાનના વિચાર તેમને અનિવાય નથી. ચિત્ત તા છે જ અને તે ચિત્તની દૃષ્ટિએ આવ્યું છે. તે માટેની વ્યવસ્થા જિજ્ઞાસુએ
બૌધ્ દનમાં જીવ નથી. પણ લેાકમાં તેનું સ્થાન નક્કી કરવામાં અભિધમપિટકમાં જોઈ લેવી.
૧૩૨
વેાના જે ભેદ-પ્રભેદો વિષે સ્થાન વિચાર છે તે ત્રણે સ્થાનનેા છે. પરંતુ સિદ્ધ વિષે માત્ર સ્વસ્થાનને જ વિચાર છે. તેનું કારણ એ જણાય છે કે જે ઉપપાતદષ્ટિએ સ્થાન છે તે સિદ્ધોને ‘ઉપપાત’ ન હેાવાથી હાઈ શકે નહિ. સિહોના ઉપપાત એટલા માટે નથી કે બીજા વાને તે તે જન્મસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તે તે નામ-ગાત્ર-આયુના ઉદય હાય છે તેથી તે નામ ધારણ કરી નવા જન્મ લેવા તે ગતિ કરતા હાય છે. સિદ્ધોને તા કર્મોને અભાવ છે. તેથી સિદ્ધરૂપે તેમનેા જન્મ થતો નથી, પણ જીવ પેાતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે જ સિદ્ધ છે. વળી, નવા જન્મ લેતી વખતે અન્ય જીવાની જે ગતિ છે. તે આકાશપ્રદેશાને સ્પર્શ કરીને થતી હાઈ તે તે પ્રદેશામાં તેનું સ્થાન' થયું એમ કહેવાય, પણ સિદ્ધના જીવાની સિદ્ધિમાં અથવા તેા મુક્ત જીવાને રહેવાના સ્થાનમાં જે ગતિ થાય છે તે આકાશપ્રદેશાને સ્પર્શીને નધા થતી—એવી જૈન માન્યતા છે, તેથી તે ગતિ અસ્પૃશદ્ધતિ કહેવાય છે.ર આમ મુક્ત જીવનું ગમન છતાં આકાશપ્રદેશાનેા સ્પર્શ ન હોઈ તે તે પ્રદેશમાં સિદ્ધોનું સ્થાન' થ્યું કહેવાય નહિ. આથી ઉપપાતસ્થાન સિદ્ધોને છે નહિ. સમુદ્ધાત પણ સિદ્ધવાને સભવતો નથી. કારણ, તે સકમ જીવાને હોય છે; સિદ્ધ તો અક છે-ક રહિત છે. તેથી સિદ્ધના સમુદ્ધાતસ્થાનને વિચાર પણ અસ્થાને છે. આમ માત્ર સ્વસ્થાન–સિદ્ધિસ્થાન જ સિદ્ધજીવાને સંભવતુ હોઈ તેને જ વિચાર ' સિદ્ધના જીવે વિષે છે.
૨. ભગવતી, શ॰ ૧૪, ૬૦ ૪; ભગવતીસાર, પૃ યોવિજય”એ અસ્પૃશદ્ધતિવાદ નામે પ્રકરણ રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
૩૧૩; ઉપાધ્યાય શ્રો
www.jainelibrary.org