SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Ge કરે છે. પ્રથમમાં તેમણે માન્યું છે કે અહી પણુ શિષ્ય તરીકે ગણુધર ગૌતમ વિક્ષિત છે. ખીજા વિકલ્પમાં માત્ર ગુરુ-શિષ્ય એવુ સામાન્ય રૂપે વિવક્ષિત છે. વળી, જેમ પ્રારંભમાં સમગ્ર ગ્રંથની અધિકારગાથાઓ મૂકવામાં આવી છે, તેમ કેટલાંક પદોના પ્રારંભમાં પશુ વિષયનિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે.જુએ ૩, ૧૮, ૨૦, ૨૩ ઇત્યાદિ પદોને પ્રારભમાં તે જ પ્રમાણે ઉપસ હારમાં પણ કેટલીકવાર સંગ્રહ-ગાથાઓ મૂકવામાં આવી છે, જેમ કે શમા પદ્મના અંતમાં, ગ્રંથની વચ્ચે પણ જ્યાં જરૂરી જણાયું છે ત્યાં આચાય ગાથા મૂકે છે. સમગ્ર ગ્રંથનું શ્લોક પ્રમાણુ ૭૮૮૭ છે અને તેમાં કુલ ગાથા, પ્રક્ષેપ આદ કરતાં, ૨૩૨ છે,૮ એટલે સમગ્રભાવે મુખ્યપણે આ ગ્રંથની રચના ગદ્યમાં છે એમ કહી શકાય. ગાથાઓમાં સામાન્ય રીતે જીવના વિશેષ ભેદે અથવા સંખ્યાએ (સૂત્ર ૨૪ ૪૦, ૧૦૨ ઇત્યાદિ) આપવામાં આવી છે, પણ કાંઈક પ્રતિપાદ્ય વિષયનું સ્વરૂપ પણ વત જોવામાં આવે છે, જેમ કે સિદ્ધ વિષે—સૂત્ર ૨૧૧. સિદ્ધ વિષેની આ ગાથાઓ અને વવાયને અંતે આવતી ગાથા લગભગ એકસરખી છે. આયી પ્રજ્ઞાપનામાં આવતી અધી જ ગાથાઓ આય શ્યામાચાયે રચી હાવાના સ ંભવ નથી. કારણુ, મૂળમાં જ કોઈક વાર તે “ફો માહો અનુન તવાઓ—” (સૂત્ર પ[૩], ૧૮૭) એમ નિર્દેશપૂર્ણાંક ગાથાઓ મૂકે છે તે સૂચવે છે કે તે ગાથાએ પરંપરાપ્રાપ્ત છે. વિશેષ રૂપે ‘ત' નડ્ડા' (સૂત્ર ૨૪, ૩૮, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૫૦, ૫૪, ૧૦૨, ૧૧૦, ૧૬૭ ઇત્યાદિ) એમ કહીને જે ગાથાઓ મૂકવામાં આવી છે તેમાં પણ તેમની પોતાની અને અન્યની રચના હાવા સંભવ છે. શ્યામાચાયે કેટલીક ગાથાઓને ‘સંગ્રહણિગાથા’ (સુત્ર ૧૯૪, ૨૦૬[૨]) કહી છે. તે ગાથાઓ સંભવ છે કે અન્યની હાય. કેટલીક ગાથાઓને ૮. e. ગ્રંથના અતની ગાથાઓ અંક ૨૩૧ છે, પણ તે ૨૩૨ જોઈએ, કારણ કે ૨૧૯ મી ગાથાને અક એવડાયા છે. આચાય . મલયગિરિના નિમ્ન ઉલ્લેખા સૂચવે છે કે ગાથાઓ આય શ્યામની હશે-“તાવત્ સ ંગ્રહીતુલન આર્‘અદ્યત્તર` ૨' ત્યાદ્દિ થાયમ્'—પ્રજ્ઞાવનાટીગ, વત્ર ૮૪ મૈં । “ અહીં મિમાહ-‘નળાવિદે', 'િ પત્ર ३३ अ । ‘નાયાત્રામા’વત્ર રૂપ્ વ । તથા જુએ પત્ર ૨૨૩ ૬, ૨૬૨ ૬, ૨૬૬ ૬, ૪૨૬૮ ૨ ઈત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy