________________
૧૫ અજ્ઞાત સત્ય
શ્રમણ ભગવાન મહાવીર સજ્ઞ થયા અને જગતના ઉદ્ધાર માટે એમણે ધર્મતીર્થની સ્થાપના કરીને ચાર પ્રકારના સંધની વ્યવસ્થા કરી; અને ધ-માના અનુસરણ માટે શ્રમણુસંઘ અને શ્રાવકસંઘના આચારનાં વ્રતા, વિધિ-નિષેધા અને નિયમેની લેાકભાષામાં સમજણ આપી. ચેમેર જિન—તી કરના શાસનની પ્રભાવના થઈ રહી. એ પ્રભાવનાથી ખેંચાઈને રાજાથી રક અને વૃદ્ધથી માળક સુધીનાં નર-નારીએ પ્રભુના શાસનનાં અનુયાયીઓ અનવા ટાળે વળીને આવવા લાગ્યાં.
પ્રભુએ તે જાણે ધર્મ-અમૃતની પરખ માંડી હતી. એ પરબનું આંગણું સહુને માટે માકળું હતું. એ પરમમાં અન્યા જગ્યા-દુઃખી અંતરને જે શાતા મળતી એ અલૌકિક હતી.
એ પ્રભાવ હતા પ્રભુની અસીમ સમતા અને વત્સલતાને; અને એમાં એકાકાર બની ગયેલી અહિંસા, કરુણા અને સત્યપરાયણતાને.
એક પ્રસંગે પ્રભુએ દાયકાઓ સુધી અજ્ઞાત રહેલા સત્યને વાચા આપીને પેાતાના જીવનની એક સાવ અજાણી ઘટનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. એ પ્રસંગના અને ભગવાનની સત્યનિષ્ઠાનાં દર્શન કરીએ.
સજ્ઞ થયા પછીનું પહેલું ચામાસું ભગવાન રાજગૃહ નગરમાં રહ્યા હતા અને ચામાસુ પૂરુ થતાં ભગવાને વિદેહદેશ તરફ પ્રયાણ કર્યું હતું.
.
વિદેહદેશ તે ભગવાનની જન્મભૂમિ. કશૂર દીકરા કમાણી કરવા વિદેશ ગયે હાય અને મેટી કમાણી કરીને માર-તેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org