________________
૬૨
અમરેંગલ થયા વગર ન રહે. એટલા માટે તે આપી છે કે જેને આત્મસાધના કરવી હેાય તંત્રના માર્ગે ન જાય.૨
ગુરુ ગૌતમસ્વામી
ભગવાને ચેતવણી એ કદાપિ મંત્ર
તા પછી આવા વીતરાગ ભગવાનના જ સેવક ગૌતમસ્વામી ઋદ્ધિ-સિદ્ધિ-લબ્ધિઓના ચમત્કારના મેહમાં પડીને પેાતાના આત્મધમ ને કેવી રીતે વીસરી શકે ?
..
એ ચેગીપુરુષનુ' એકમાત્ર સાધ્ય હતુ મુક્તિની પ્રાપ્તિ : કચારે હું પૂણુ વીતરાગ ખનું અને કયારે મારાં સસારનાં અધનાના અંત આવે એ જ એમની અંખના હતી; એટલે આવી ઉત્કટ ચેાગસાધનાના બદલામાં એમને મેક્ષમાથી દૂર ખેંચી જાય અથવા મેાક્ષની પ્રાપ્તિ કરતાં ઓછું હેાય એવુ કશુ' જ ખપતું ન હતુ. એટલે જે કાઈ વાત કે વિચાર એમને આ કાર્યોંમાં અવરેાધરૂપ થતાં લાગે એને માટે એમના અંતરનાં દ્વાર સદાને માટે બિડાયેલાં જ રહેતાં. મરજીવાની જેમ જેણે લાખેણા મેતી માટે તપ આદર્યુ હાય એને રગરગીલાં નકલી-કિયાં મેતીથી સ તાષ કેવી રીતે થાય ? અને છતાં, ગુરુ ગૌતમસ્વામી જાણે કે ન જાણે, અને માને કે ન માને, એમની યોગસિદ્ધિને અને એમની લબ્ધિઓને દુઃખી દુનિયાએ પેાતાના આધાર માની લીધી હતી; એમના નામમાત્રથી નાના-મોટાં સંકટો દૂર થઈ જાય છે, એવી એમની ખ્યાતિ થઈ ગઈ હતી. અને એ ખ્યાતિ એમના જય જયકારરૂપે સર્વત્ર ગુ ંજવા લાગી હતી. આવી બધી ખ્યાતિ એમની ચેગસાધનાના સહુજ ફળરૂપ હતી. આ બધુ હતુ. છતાં એનુ એમને લવલેશ પણ અભિમાન ન હતું. પેાતાને નામે કોઈનુ સંકટ દૂર થતું હેાય કે કાઇનુ
•
ભલુ થતુ હાય તા એને એમને આનંદ હતા; એમના સ્વભાવ જ એવા પ્રસન્ન અને પરગજુ હતેા. પણ કીર્તિની આસક્તિ એમને કચારેય સતાવી ન શકતી.
વિશાળ ધર્મ સધના નાયક હોવા છતાં ગુરુ ગૌતમસ્વામી અભિમાન–અહંભાવથી સાવ અલિપ્ત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org