________________
૬૧.
મહાલક્વિનું વરદાન ગામે આવ્યા. આ ગામમાં એક પાખંડીએ પિતાનો પ્રભાવ ખૂબ જમાવ્યું હતું. એનું નામ અછંદકઃ અપત્રિયાને પુત્ર આપે, નિર્ધનિયાને ધન આપે, રેગીના રોગ દૂર કરે, અપંગને સાજા. કરે, આંધળાને દેખતા કરે–એવી એવી એની નામના હતી. એના ચમત્કારની વાત સાંભળીને લોકે ટોળે વળતા અને એને ખૂબ ભેટ આપતા. એને ધંધો ખૂબ ચાલતે. પણ એ મેટો પાખંડી –ગી હતે. દિવસે આવા ચમત્કારોના પ્રવેગ કરે અને રાતે ન. કરવાનાં અધમમાં અધમ કામે આચરે !
ભગવાન મહાવીર તે ત્યારે પણ મોટા જ્ઞાની (ચાર જ્ઞાનના ધારક) પુરુષ હતા. એટલે એમનાથી અછંદકનું સાચું રૂપ અજાણ્યું કેમ રહે? કરુણપરાયણ ભગવાનને થયું કે આવા ઢોંગી–ધુતારાઓથી ઠગાતા લેકેને બચાવી લેવા જોઈએ. અને એનાં પાપ ઉઘાડાં પાડવાં જોઈએ. અને તેઓએ, યેગસાધનાને બળ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ઉપયોગ કરીને, લેકેને ચમત્કાર બતાવવા શરૂ કર્યા. અને આ ચમત્કારે તે સ્વાર્થ વગરના અને સાચા હતા. એટલે કે તે અચ્છેદકને ભૂલીને મહાવીરની પાસે ટોળે. વળવા લાગ્યા. અછંદની બાપડાની દુકાન જાણે ભાંગી પડી !
એ ભગવાન પાસે પહોંચે. એણે ભગવાનને આજીજી કરી ? તમારી શક્તિ અપાર છે, અને તમારા માટે તે આખો દેશ ખુલ્લે છે. અહીં રહીને મને નુકસાન કરવાથી તમને શું લાભ થવાનું છે? ભગવાન તે કેવળ આત્મભાવના જ ઉપાસક પુરુષ. હતા. એમણે નક્કી કર્યું. જ્યાં અપ્રીતિ થાય એવા સ્થાનનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા હજી ઘેડા માસ પહેલાં જ લીધી છે, એનું પાલન કરવું ઘટે; અને ચમત્કારના આવા સુંવાળા માગે અધઃપાતમાં પડતા આત્માને બચાવી લે ઘટે. એટલે ભગવાન એક ગામમાંથી તરત વિહાર કરી ગયા. લેકે પકારના મેહમાં આત્માનો અધઃપાત થાય છે તે છેવટે બીજાનું અને પિતાનું બનેલું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org