________________
મહાલથિનું વસ્તાન
પ પિતે જ પિતાની જાતને ઠગે છે–આ ચમત્કારે દુખી જી. ઉપર કેવા કેવા ઉપકાર કરે છે ! એ દેખાવ તે દુનિયા ઉપર ઉપકાર કરવાને કરે છે, પણ એને સતાવતી હોય છે દુનિયાની ધન-સંપત્તિની લાલચ અને નામનાકીતિની કામના. અને એ લાલચ અને કામના પૂરી કરવા એની ગસાધના ત્યાં જ થંભી. જાય છે અને એ મોક્ષમાર્ગને પ્રવાસી મટીને સંસારને નિવાસી બની જાય છે—જાણે હિમાલય તરફ જવા ઈચ્છતે મુસાફર કન્યાકુમારી તરફને ઊંધે કે પીછેહઠને પ્રવાસ શરૂ કરે છે ! યેગસાધનાની શરૂઆતની સિદ્ધિઓના જંગલમાં જે અટવાઈ જાય છે એની છેવટે આવી જ અવદશા થાય છે.
કનક, કામિની અને કીતિ હંમેશાં સંસારનાં મોટાં આકર્ષણ રહ્યાં છે; અને ભલભલા આત્મસાધકે, યેગીઓ કે મહાગીઓ પણ એ લેભામણા, સુંવાળા, લપસણ માગે પિતાની સાધનાને છેહ આપી બેસે છે. કોઈ કનકના એટલે કે સંગ્રહશીલતાના. પંજામાં સપડાઈ જાય છે તે કેઈ કામિનીના યાને સુખેપભેગ અને વિકાસની વાસનાની મોહક જાળમાં અટવાઈ જાય છે. અને કીતિ–નામના–પ્રતિષ્ઠાનું કામણ તે એટલું બધું કાતિલ હોય છે કે કનક અને કામિનીના મેહથી બચનારા સાધકેની સાધના પણ એની આગળ થંભી જાય છે. અને જે આ ત્રણેના મોહપાશમાંથી ઊગરી જાય છે, એને બેડો પાર થઈ જાય છે. પણ આ કામ અતિ મુશ્કેલ, દુષ્કરમાં પણ દુષ્કર કહી શકાય. એવું છે. અને એમાં સફળ થનારા બહુ જ વિરલા હોય છે. ઊંચે ચડવામાં મુશ્કેલી રહેલી છે, પણ ઊંચે ચડેલાને નીચે પડતાં કેટલી વાર? અજાગ્રત સાધકને માટે સિદ્ધિઓ અને ચમકારે કેવળ પતનનું જ કારણ બની જાય છે.
પણ ગુરુ ગૌતમસ્વામી તો પૂરા જાગ્રત આત્મા હતા. તેઓ આવાં બધાં દેખાવે મીઠાં અને પરિણામે માઠ, આકર્ષણેને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org