SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહત તુના તાણાવાણા d એ પ્રદેશના રાજાનું નામ અન્ધશ્રીવ. એ પ્રતિવાસુદેવ હતા. એના નગરનું નામ રત્નપુર હતુ. આ સિ ંહની રંજાડ દૂર કરવા પ્રજાએ પેાતાના રાજા પાસે ધા નાખી. અધગ્રીવ રાજાએ ખરાખર લાગ સાધ્યું, અને પેાતાનું જૂનુ વેર વાળવા પાતનપુરના રાજા રિપુપ્રતિશત્રુને આ સિંહને ત્રાસ દૂર કરવા આદેશ આપ્યા. આ રિપુપ્રતિશત્રુ રાજા પ્રતિવાસુદેવ અધગ્રીવના ખડિયા હતા, એટલે આ આદેશને માન્યા વગર એનેા છૂટકે ન હતા. રિપુપ્રતિશત્રુ રાજાના અચલ અને ત્રિપૃષ્ઠ નામના બે દીકરાઓએ કયારેક અધગ્રીવના દૂતનું અપમાન કર્યુ હતુ અને, ભવિષ્યવેત્તાએ તે એમ પણ કહ્યું હતું કે, આ ત્રિપૃષ્ઠ તા વાસુદેવ છે, અને એ જ એને કાળ બનવાના છે! અશ્વગ્રીવ આ રાજકુમારાનુ કાઈ પણ રીતે કાસળ નીકળી જાય એની જ તક શેાધતેા હતા, અને અને એવા અવસર મળી ગયે.. • રિપુપ્રતિશત્રુ રાજાને સિંહના ત્રાસથી પ્રજાનું રક્ષણ કરવાનુ અધગ્રીવ રાજાનું ફરમાન મળ્યુ, એટલે એ એ માટે સજ્જ થતા હતા, એ જોઈ ને એના બે કુમારેએ કહ્યું : “પિતાજી, આવા નાના સરખા કામ માટે આપને જવાનુન હેાય. આ કયાં માટું યુદ્ધ જીતવા જવાનું છે! આ તે અમારા માટે રમતવાત ગણાય. આપ જરાય ચિતા ન કરશે.” અને અચલ અને ત્રિપૃષ્ઠ બન્ને રાજકુમારી શંખપુર પહોંચી ગયા. શ્યામ વર્ણના ત્રિપૃષ્ઠ કુમારમાં તેજાણે શક્તિ અને સાહસિકતાના અખૂટ અરા વહેતા હતા. એના જીવ એ કેસરીસિંહના નિકાલ કરવા અધીર થઈ રહ્યો. ત્રિપૃષ્ઠ વાસુદેવ તા સિંહ પેાતાની જાતે એની ગુફામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy