________________
ર
ગુરુ :ગૌતમસ્વામી
વિખ્યાત કવિવર શ્રી લાવણ્યસમયજી “ગૌતમસ્વામીના છઠ્ઠ”માં એમના મહિમા મધુર વાણીમાં સભળાવે છે જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે ટુકડા; ભૂત પ્રેત નવિ મડે પ્રાણુ, તે ગૌતમના કરું વખાણુ. ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. આચાય શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીએ “ શ્રી ગૌતમસ્વામીના
લઘુ રાસ” રચે છે, એમાં ગૌતમસ્વામીના મહિમા આ શબ્દોમાં વણુ વવામાં આવ્યે છે—
ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ; ગૌતમ નામે ખપે સવિક, ગૌતમ નામે હેાય શિવશ
અને છેલ્લે કવિ મુનિ શ્રી રૂપચંદ ગણિના શિષ્ય કવિ મુનિ શ્રી ચઢે કરેલી શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ સાંભળીએ— જયા જયા ગૌતમ ગણધાર, મહેાટી લબ્ધિ તણા ભંડાર સમરે ત્રાંતિ સુખદાતાર, જ્યા જ્યા ગૌતમ ગણધાર
મંગલમય વિભૂતિ ગૌતમસ્વામીનું આપણને સદા શરણ હો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org