SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેાડાક સવાલ-જવામ ૧૫૩ -દર્શનથી પામે છે; [ અર્થાત્ ] જે મને દનથી પામે છે, તે બીમારની સેવા કરે છે. આજ્ઞાનું પાલન કરવું તે અરાનુ દર્શન છે. તેથી જ હું ગૌતમ ! હું એમ કહું છું કે જે માંદાની માવજત કરે છે તે મને દશનથી પામે છે [અર્થાત્] જે મને દર્શનથી પામે છે, તે માંદાની સેવા કરે છે. ( ‘આવશ્યક હારિભદ્રી,' પૃ. ૬૬૧ તથા ‘દશાશ્રુતસ્કંધ,' અધ્યાય ૯.) માંઢાની માવજત એ પણ પ્રભુને પામવાના એક માર્ગ છે, એ સેવાલક્ષી વિચારનું બીજ આ પ્રશ્નોત્તરમાં જોવા મળે છે. જૈનધમ માં વૈય્યાવચ્ચના—સેવાભાવનાના—સેવાપરાયણતાને જે મહિમા વર્ણવવામાં આવ્યે છે તે ખરાખર સમજીને મનન અને અમલ કરવા ચેાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy