SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક સવાલ-જવામ ગૌતમ હે ભગવન્ ! તપ કરવાનું ફળ શું? ભગવાન: હે ગૌતમ ! એથી આત્માને લાગેલ કમરૂપી ૧૪. કચરો દૂર થાય. ગૌતમ : હે ભગવન્ ! કર્યાં દૂર થવાથી શુ થાય ? ભગવાન : હે ગૌતમ ! એથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ મધ થવા લાગે. ગૌતમ : હે ભગવન્ ! આ પ્રવૃત્તિ અંધ થવાથી શુ થાય ?' ભગવાન : હું ગૌતમ! એમ થવાથી આત્માનું નિર્વાણુ. એટલે કે.મધાંય કાંથી આત્માની સવથા મુક્તિ થાય. ગૌતમ - હે ભગવન્ ! એથી શું થયુ કહેવાય ? : ભગવાન : હું ગૌતમ ! એથી આત્મા સિદ્ધ થયેા કહેવાય.. (શ્રી ગેાપાળદાસભાઈ પટેલ સંપાતિ શ્રી ભગવતીસાર” (પૃ. ૧૩-૧૫); તથા, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા. સપાદિત સ્થાનાંગ-સમવાયાંગ (પૃ. ૩-૪.)ને આધારે) આ રીતે ભગવને સંતસમાગમ અને એમની સેવાને પર પરાએ. માક્ષપ્રાપ્તિના હેતુરૂપે વણુ વીને એને મહિમા સમજાવ્યે (૨) જ્ઞાનને મહિમા ગૌતમ ઃ હે ભગવન્ ! કોઈ માણસ એવું વ્રત લે કે હવેથી હું સવ પ્રાણે, સવ ભૂતા, સવ જીવા અને સવ સવૅાની હિંસાને ત્યાગ કરુ છુ”; તે તેનું વ્રત સુન્નત કહેવાય કે તુત કહેવાય ? ભગવાન: હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હાય કે કદાચ દુત પણ હાય. ગૌતમ : હે ભગવન્! એનું શું કારણ ? ભગવાન : 'હે ગૌતમ ! એ પ્રમાણે વ્રત લેનારને, આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) જીવ છે, આ સ્થાવર જીવ છે”—એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુત્રત ન કહેવાય.. પણ હુ ત કહેવાય. જેને જીવ-અજીવતુ જ્ઞાન નથી, તે જી- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy