________________
બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય
દેવચંદ પરિવંદિયહ કિયલુ હુડખુડ એસ, કો કિર સક્કઈ જિણવરહ ભત્તિ કવિ અસેસ. અઈપસિલાસીહાસણમિ સોહમ્મસામિ ઉવવિસઈ રશ્મિ, ઉદ્ઘગિ ધરઈ જિણવાઁદુ જો પાવજલણઉલ્ડવણકંડુ. એક્વંતરિ સારી દુહખયકારી બહુવિહકુસુમગુણાવરિય, અમ્યુયસુરણાહિં ભત્તિસાહિં કુસુમંજલિ નિયકરિ ધરિય. ૧૦૩ જાઈ કુંદમંદારસમુક્કલ ચંપયપારિજાયયપિંજલ, કેયઈદલમચકુંદસેહિય ગંધલુદ્ધફુલ્લંધયમોહિય.
૧૦૪ ખેત્તર્કિકરહિં એવંતરે સહસઅફેવ ચઉસકૃહત્યંતરે, કણયકલસાણ સહક્ક અઠ્ઠોત્તરે વીયલ રૂમ્પમઈયાણ પુણ ઉત્તરે. ૧૦૫ એવન્ન-સુદિહિં સહસુરવિંદિહિં મક્વણુ જિણવર-અહિંદયહ, કિઉ બહુવિહુભત્તિએ નિયવિચ્છિત્તિએ દેવચંદપરિવંદિયહમ્. ૧૧૪ જયહિ જિણનાહયા કમ્યવણદાહયા પણયસુરનાહયા સિદ્ધિગમવીહયા, જયહિ સુભકારયા મોહનિદ્ધારયા દુરિયસયવારયા ચત્તસંસારયા. ૧૨૩ જયહિ ગયસંસયા કામ ભડધંયા નીરૂનવદયા ભુવનઅવયંસયા,
જયહિ હયપાવયા કહિયવરભાવયા દુરકત્તણલાવયા સજલપ્પણરાવયા. ૧૨૬ ૯૩. આ દેવચંદ્રજીકૃત “સુલાસાખ્યાન' અપભ્રંશમાં છે તેમાં ૧૭ કડવક છે.
એહ સંધિ પુરુસત્ય વસત્યિય દેવચંદસૂરિહીં સમત્યિય, ઇય બહુગુણભૂસિલ જિ સુપસિંસિઉ સુલસચરિઉમ્મત્યિયહં.
નિસુરંત-પઢંતહ ભત્તિએ સત્તણે મોખું મોખત્યિયહ. ૯૪. હેમચંદ્રજીના વ્યાકરણ'[“સિદ્ધહેમ શબ્દાનુશાસન”]માંથી તેમજ કુમારપાલચરિત/દ્વયાશ્રય પ્રાકૃતિકાવ્યમાંથી ઘણુંક અપભ્રંશ સાહિત્ય મળી આવે છે તેના સંબંધે હવે પછી જુદા વિભાગ અને પ્રકરણમાં જણાવીશું.
૯૫. સસિપાલક-કુલસંભવ પાર્શ્વનંદન ધાહિલના “પઉમસિરિચરિઉ'માં ચાર સંધિમાં પદ્મશ્રી સતીના શીલનું વર્ણ છે. આ ક્યારે રચાયેલું છે તે જણાવેલું નથી પરંતુ પાટણ ભંડારની પ્રતનો સંવત્ ૧૧૯૧નો છે. તેનો આદિ ને અંતભાગ નીચે પ્રમાણે
ધાહિલ દિધ્વદિટ્રિક કવિ જંપઈ, અહુ જણ રોલ મુએવિણુ સંપઈ, નિસુણહ સાહમિ કન્નરસાયણ, ધમ્મ કહાણ બહુગુણ-ભાયણ.
સસિપાલકબૂ-કઈ આસિ માહુ, જસુ વિમલ કિત્તિ જગિ ભમઈ સાહુ, તસુ નિમ્મલિ વંસિ સમુદ્ભવેણ, પઉમસિરિચરિઉ કિઉ ધાહિલેણ. કવિ પાસહ નંદણુ દોસવિમદ્દણુ સુરાઈહિં મહાસઈહિં. જિણચલણહ ભત્તઉ તાયઈ પોત્તી દિધ્વદિઠિ નિમ્મલમઈહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org