________________
દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય
ઘત્તા
૨
ણિમ્મલ-પુણ-પવિત્ત-કહ-કિત્તણુ આઢપ્પાઇ, ઈણ સભાણિજ્યંતએણ, થિર કિત્તિ વિઢપ્પઇ. બૃહયણ સયંભુ પ વિષ્ણવઈ, મઇ સરિસઉ, અણુ ણાહિ કુકઇ, વાય૨ણું કયાઇ ન જાણિયઉં, ણવ વિત્તિ સુત્તુ વાણિયઉ, ણઉ પચ્ચાહારહો તત્તિ કિય, ણઉ સંધિએ ઉપરિ બુદ્ધિ દિય, ણઉ ણિસુઅઉ સત્ત-વિહત્તિયાઉ, છબિહઉ સમાસ-પઉત્તિયાઉ, છક્કારય દસલયા૨ે ણ સુય વીસોવસગ્ગ પંચય બહુય, ણ વલાવલ ધાઉ શિવાય ગણુ, ણઉ લિંગ ઉણાઇ ચક્કુ વયણુ ણઉ ણિસુણિઉ પંચ મહાકવ્વુ, ણઉં ભરહુ ણ લક્ષ્મણુ છંદુ સવ્વુ, ણઉ વુઝિઉ પિંગલ પત્યારુ, ણઉ ભમ્મહ દંડિયલંકારુ, વવસાઉ તોવિ ણઉ પિરહરિમ, વિર રયડા વુત્તુ કલ્લુ કરમ.
ઇય એલ્થ પઉમરિએ ધણંજયાસિય સયંભુએવ-કએ, જિણ જમ્મુપસિઇયં પઢમં ચિય સાહિયં પડ્યું.
ઇય એલ્થ પઉમરિએ, ધણુંજયાસિય સયંભુએવ-કએ, જિણવર ણિક્કમણ ઇમં, વીયં ચિય સાહિયં પડ્યું. ૨
૧.
Jain Education International
૨૦
આયરઇ અવરઇ અવિસેસઈ કરિય† મુણિગણ સારએણ, પરમાગમે જહ ઉદ્દિષ્ઠઇં આસિ સયંભુ ભડા૨એણ. ઇય પઉમચરિયસેસે સયંભુએવમ્સ કહવ ઉન્વરિએ, તિહુઅણ-સયંભુ રઇયં સભાણિયું સીયહીવ પવ્વમિ. વદઇ આસિય તિહુયણ–સયંભુ કઈ કહિય પોમરિયમ્સ, સેસે ભુવણ પગાસે તેઆસીમો ઇમો સો. કઇરાયસ્સ વિજય-સેસિયસ્સ વિત્યારિઉ જો ભુવણે તિહુઅણ-સયંભુણા પોમ-ચરિય સેસેણ નિસ્સેસો. આ ગ્રંથની સં.૧૫૨૧માં લખાયેલી પ્રત પૂનાના સ૨ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં નં.૧૧૨૦ સન ૧૮૯૪–૯૭માં છે.
સંધિ. ૮૩
૨૭
[‘પઉમચરિય’ ભા.૧, ૨, ૩ ડૉ. હિરવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલ છે, ૧૯૫૩, ૧૯૫૩, ૧૯૬૧.]
૫૭. ઉપરોક્ત ‘હરિવંશ-પુરાણ'ના નમૂના. તેમાં આદિભાગ એ છે કે સિરિ-પરમાગમ-ણાલુ સયલ-કલા-કોમલ-દલુ,
કહું વિઈસણ કર્ણો જાયવ-કુરુ-બકુહુપ્પવુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org