________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
સૂકુ આંબુ ખડડિઉ†, તલઇ ખાધુ ઘણેણ, તુહઇ કોઇલિ સર કરઇ, તે આગલિ ગુણેશ. ૨૦૦
૩
દિન જાઈ પણિ વત્તડી રત્તડી ન જાઇ,
એક રાગી ની રોગીયા સહિસ સરીરાં માઇ૪. ૨૦૧ સહજ કડૂઉ લીબડુ, ગણે કરી નિ મિઠ
૧૨
તે માણસ કિમ વીસરઇ, જેહ તણા ગુણ દીઠ. ૨૦૨ ઓછા તપ કઇ મઇ કીયા, કઇ સ૨ ફોડી પાલિ, દેવઈ ઘર ઊદાલીઉં` પહિલઇ યૌવનકાલિ. ૨૧૮ ચંદુ ચંદન કેલિવન ફુંકૂ કજ્જલ નીર, ઇક્કઇ કંતહ બાહરાં એતા દહિ સરીર. ૨૧૯ સજ્જન ચિત્તિ ન ઊતરઇ ગયા ચમુક્કઉ લાઈ, મલ નિવ ચુડ્ડટઈ કંચગ્રહ જઇ વરસા સઉ જાઇન. ૨૧૯ નેહ વિણઠ્ઠઈ ગયગમણિ, કિસિ જિ તાંણોતાણિ ૧, ભાગું મોતી જો જડઇ તો મન આવઇ ઠાણિ. ૨૫૦ માણસ પાંહિ માછાં ભલાં૧૩, સાચા નેહ સુજાણ, જઉ કીજઇ જલ-જૂજૂન, તઉ તતક્ષણ છેડઈ પ્રાણ. ૨૫૨ વાઈ હાલ† પાન, તરુઅર પુણ હાલઇ નહી, ગિરુઆ એહ પ્રમાણ, એક બોલઇ બીજા સહઇ. ૨૫૯ નહી ન ભણીઇ લોઈ, દીજઇ થોડા થોડિલું, ટીપઇ ટીપઈ જોઇ, સરોવર ભરીઓ સમુદ્ર જમ. ૨૭૧ વિરલા જાણંતિ ગુણા, વિરલા પાલંતિ નિદ્ધણા નેહા, વિરલા પરકજ્જકા, પરદુખે દુખીઆ વિરલા`` ગ્રહ અબલા, વિહિ વંકડી, દુજ્જણ પૂરઉ આસ, આવિ દુહેલા ૪ ખંધિ ચડિ, જિમ સઉ તિમ પંચાસ. ૨૯૯
૨૮૪
૨૪૬. આવાં સુભાષિતો, જે અનેક સુક્તમાલાઓ યા સુક્તાવલીઓ જૈન સંગ્રહકારોએ એકત્રિત કરી છે તેમાંનાં તેમજ ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં ઉલ્લેખેલાં છે તે સર્વ એકઠાં કરતાં પુષ્કળ મળી આવે તેમ છે. વિસ્તારભયથી અત્ર તે ન ટાંકતાં અહીં માત્ર વાનગી રૂપે જ ઉપર મુજબ થોડાં ટાંકવામાં આવ્યાં છે.
૧૮૫
૧. [ખખડી ગયેલ]. ૨. [ઘણ - કાષ્ઠના કીડાએ મૂળમાંથી ખાધું]. ૩. [સ્વર, અવાજ]. ૪. [જુઓ આ પૂર્વે ‘અંબડકથાનક’નાં ઉદાહરણોમાં]. પ. [ઝૂંટવી લીધું]. ૬. [કેળનું વન કે ક્રીડાનું વન]. ૭. [કંથ બહાર હોય ત્યારે].૮. [જે ચટકો લગાડીને ગયા છે તે સજ્જનના ચિત્તમાંથી કદી ઊતરી જતા નથી. સો વરસ જાય તોપણ કંચનને મેલ ચોંટતો નથી]. ૯. [વિનષ્ટ થાય]. ૧૦. [ગજગામિની]. ૧૧. [તાણાતાણ, ખેંચાખેંચી]. ૧૨. [જોડાય]. ૧૩. [માણસ કરતાં માછલાં સારાં છે]. ૧૪. [લોકમાં – જગતમાં ? લોકને ?]. ૧૫. [જુઓ આ પૂર્વે જિનસૂરની પ્રિયંકર નૃપની કથાનાં સુષિત ક્ર.૧૪૨]. ૧૬. [દોહ્યલી વેળા, આપત્તિ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org