________________
૧૫૪
માટે વપરાય છે.
હક્કિતઃ
બોલાવેલો, સંબોધિત, હાક મારેલો.
કામુક કામ કરનાર નોકર, (પંજાબીમાં ‘કામ્મા', મારવાડીમાં ‘કામેતી’, ‘કાર્મ’
‘હર્ષચરિત').
છિમ્પિકા – છીંપી (વસ્ત્ર રંગનારી જાત).
નિજતનક ગૃહ ‘કા’.)
વ્યાઘુટન્તી – [પાછી ફરતી]. (મારવાડી ‘બાવડના’, પંજાબી ‘બૌઢના') વ્યાઘુટિતું – [પાછા ફરવાને].
વલિતઃ – વળ્યો, પાછો ફર્યો.
વાસણ વાસણ, રૂપિયાની થેલી. ‘વાસણી’ ‘વાંસળી’ છે ને કેડે આવી વાંસળી બંધાતી.
વિહંગિકા – કાવડ.
*કાર્યણ કામણ, જાદુ કરવું, (‘કામણ' – મારવાડી). ઉત્તેજિતં નિર્માપ્ય – ઉત્તેજિત કરાવી, નિશો ચડાવી.
-
સંગ્રહણી - વેશ્યા.
V
*પકિલ - પટેલ, પટ્ટક (જિલ્લો)નો પ્રબંધક.
સેજવાલી – પાલખી.
સ્થાપનિકા – ગીરો રાખવું તે, ઘરાણે રાખવું. સમારોપયમ્ – સોંપી દીધું.
પાદૌ ત્યજસિ
પોત
-
પોતાનું ઘર. (‘તણા' યા ‘તણું' યા ‘તણી' - મારવાડી-ગુજરાતી,
-
વસ્ત્ર, (મારવાડી પોતિયા').
આરાત્રિકમુત્તાર્ય - આરતી ઉતારીને.
-
પગ તજે છે, છોડે છે, ડરી ભાગે છે.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
Jain Education International
તત્પટ્ટકં વિપાટ્ય મુમોચ – પટ્ટો ફાડી (રાજ કરી) મૂકી દીધું. *રિ - મારવું તે. અદિર અભય, ન મારવું તે.
–
યુગલિકા – ટપાલની ચિઠ્ઠી (હલકારા બે સાથે દોડે છે - ટોની).
w
શકુનું ભરિત વિધેહિ – શકુન ભરો, શકુન લ્યો.
પાષાણસત્કજાતીય – ‘સત્ક’ એટલે હિન્દી ‘કા’.
*કારાપક
કરાવનાર.
*તાપિકા – તવી, કડાઈ, તપેલી. ‘તાપકોડપૂપાદિકણસ્થાનં તાપિકા કાકપાલિકા યંત્ર તૈલાદિના ભલ્યાઃ પચ્યન્તે' - ‘હર્ષચરિત’ પર ‘સંકેત’ ટીકા.
વસા બાપ (જુઓ આગળ ક્ર.૧૧).
ચતુઃસર – ચોસર, એક જાતનો ફૂલનો હાર. ફુલ્લાવયિસિ – ફુલાવશે, ફૂલ ઉપજાવશે.
આ કાઠિયાવાડમાં વપરાય
For Private & Personal Use Only
www.jainelibrary.org