________________
સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા
૧૪૭
(૪૪) વાલzણ અસુઈ-વિલિત્ત-દેહુ
દુહકર દંસણુગ્ગમ કત્રવેણુ, ચિતંતહ સવ્વ વિવેયરહિલ મહ હિયઉં હોઈ ઉકેંપસહિ8. ૮૫
• બાલકપણું, અશુચિ (પદાર્થોથી) વિલિત દેહ, દુઃખકર દશન એટલે દાંતોનો ઉદ્દગમ, કર્ણવેધ – આ સર્વને ચિંતવતું વિવેકરહિત (એવું) મારું હૈયું ઉત્કંપવાળું થાય છે. • (૪૫) ઈસા-વિસાય-ભય-મોહ-માય
મય-કોહ-લોહ-વમૂહ-પમાય, મહ સગ્ગગયસ્સ વિ પિટ્રિક લગ્ન વવહરય જેવ રિણિઅહ સમગ. ૯૭
• ઈર્ષા, વિષાદ, ભય, મોહ, માયા, મદ, ક્રોધ, લોભ, મન્મથ, પ્રમાદ એ મારા સ્વર્ગગતના પણ પીઠ પર લાગેલા છે, જેમ વ્યવહારી (લેણદાર) બધા ઋણી (કરજદાર)ની પીઠે લાગેલા હોય તેમ.
પૃષ્ઠ ૪૪૩-૪૬૧ પર સ્થૂલિભદ્ર કથા છે તેમાં ૧-૪, ૧[૭?]-૧૪, ૨૩-૨૫, ૩૧-૩૨, ૩૪-૩૮, ૪૦-૪૫, ૪૬-૬૨, ૬૪-૬૬, ૬૮-૮૨, ૮૪, ૯૪, ૯૭–૯૮, ૧૦૦, ૧૦૧–૧૦૫ છંદો અપભ્રંશમાં છે, બીજા પ્રાકૃતમાં છે. પાડલિપુરના રાજા નવમા નંદનો મંત્રી સગડાલ (શકટાર) હતો, તેણે કોઈ રીતે પોતાની શ્રુતધર કન્યાઓની સહાયતાથી વરરુચિને નવી કવિતાઓ સંભળાવી નંદ પાસેથી ધન મેળવતો બંધ કર્યો હતો. વરરુચિનું ગંગા પાસેથી દીનાર મેળવવાનું ચેટક, નંદનો સગડાલ પર ક્રોધ, સગડાલના પુત્ર સિરિયે (શ્રીયકે) પિતાને મારવો, સિરિયના મોટાભાઈ ધૂલિભદ્રનો કોશા નામની વેશ્યા સાથે પ્રેમ, સ્થૂલિભદ્રનું શ્રમણ થવું, તે શ્રમણનું કોશાને ત્યાં જઈ સંયમથી રહેવું વગેરે વર્ણન ઘણું સુંદર છે. તેમાંથી ૬ નમૂના લીધા છે : (૪૬) જસુ વયણ વિણિજ્જિઉ ને સસંકુ, અપ્પાહ નિશિહિ દેસઈ સસંકુ,
જસુ નયણ કંતિ જિય લજ્જભરિણ, વણવાસુ પવન્નય નાઈ હરિણ. ૮
• જેના વદનથી વિનિર્જિત – જિતાયેલો જાણે શશાંક (ચંદ્ર) પોતાને નિશામાં - રાત્રિમાં સશક [ભયભીત દેખાડે છે, જેની નયનકાંતિથી જિતાયેલો હરિણ જાણે લજ્જાભરથી વનવાસ પામે છે – સેવે છે. • (૪૭) નંદુ જંપઈ પઢઈ પરકવ્વા
કહ એસ વરરુઈ સુકઈ કહઈ મંતિ મહ ધૂય સત્ત વિ, એયાઈ કવ્વાઈ પહુ પઢઈ બાલાઉ હુંત વિ. તત્વ તુમ્હ નરનાહ જઈ, મણિ વટ્ટઈ સંદેહુ,
.૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org