________________
૯૬
હિન્દીસમ : ગિરિદું ભી આવ્યો પાની પીજૈ તરુડું ભી નિપત્યો લ ભક્ખીજૈ ગિરિહું ભી તરહું ભિ પડિયો આછે વિષયહં તદપિ વિરાગ ન ગચ્છે.
ગુજ. : ગિરિથી આણેલું પાણી પણ પીએ, તરુનું પડેલું ફલ પણ ખાઈએ. ગિરિથી અને તરુ પરથી પડીએ છીએ, તથાપિ વિષય પર વિરાગ જતો નથી.
(૨) જો જહાં હોંતઉ સો તહાં હોતઉ, સત્તુ વિ મિત્તે વિકિહે વિહુ આવહુ. જહિં વિષ્ણુ તહિં વિહુ મર્ગો લીણા, એક્કએં દિકિહિ દરેવિ જોઅહુ. હિન્દીસમ : જો જહું હોતો સો તહં હોતો,
શત્રુ ભી મીત ભી કોઇહિ આવો, જહાં ભી તહં ભી મારગ લીના, એકહિં દીિિહં દોહિં જોહો.
(૩) અમ્હે નિન્દ્હુ કોવિ જણુ, અમ્હઈ વર્ણીઉ કોવિ, અમ્હે નિર્દેહું કંવિ નિવ, ન હઈ વણહું કંવિ. હિન્દીસમ ઃ હમેં નિન્દો કોઈ જન, હમેં વરનો કોઈ,
:
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
હમ નિર્દે કોઈ (કો) ભી નહીં, ન હમ વરનીે કોઈ. ગુજ.સમ ઃ અમને નિંદો કોઈ જન, અમને વખાણો કોઈ,
અમે નિન્દીએ કોઈને પણ નહીં, ન અમે વખાણીએ કોઈ. (૪) રે મણ કસિક આલડી, વિસયા અચ્છહુ દૂર, કરણઈ અચ્છહ રુન્ધિઅઈ, કઢઉં સિવવુ ભૂરિ.
૪૧
•
રે મન ! (તું) કરે છે ક્યમ આલડી, હે વિષયો ! થાઓ – રહો
•
દૂર, હે કરણો (ઇન્દ્રિયો) ! રહો રુન્ધિત - રૂંધાયેલી, (હું) કાઢું શિવફલ
(મોક્ષ) ઘણું.
.
આલડી – આળ, અનર્થ, ખોટું, સરખાવો ઃ ‘મ ઝંખહિ આલુ’, આગળ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરણ ક્ર.૬૩.
39
(૫) સંજમલીણહોં મોક્ખસુહુ, નિચ્છ† હોસઇ તાસુ,
પિય બલિ કીસુ ભણત્તિઅઉ, ણાઈ પુહુહિં જાસુ. ૪૩
હે પ્રિય ! હું બલિહારી
વારી જાઉં છું' એમ કહેતી સ્ત્રીઓ જેમના પર પ્રભુત્વ મેળવી શકતી નથી તે સંયમલીનોને માટે મોક્ષસુખ નિશ્ચયપૂર્વક હશે.
Jain Education International
*
•
(૬) કઉ વઢ મિઅઇ ભવગણિ મુક્ખ કહન્તિહુ હોઇ,
એહુ જાણેવઉં જઇ મસ તો જિણ આગમ જોઇ. ૬૧
•
શું, બઢ (મૂર્ખ) ! ભમે છે ભવગહનમાં ? મોક્ષ ક્યાંથી હોય,
For Private & Personal Use Only
www.jainelibrary.org