________________
તપાગચ્છની પટ્ટાવલી
તેમના રચેલા ગ્રંથો : આવશ્યક, ઓઘનિયુક્તિ અને બીજા ગ્રંથો ઉપર અવચૂર્ણિઓ, શ્રીમુનિસુવ્રતસ્તવ, ઘનૌઘનવખંડ-પાર્શ્વનાથસ્તવ ઇત્યાદિ,
કુલમંડન ઃ જન્મ સં.૧૪૦૯, વ્રત ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૨, સ્વર્ગ ૧૪૫૫ના
૬૧
ચૈત્રમાં.
તેમના રચેલા ગ્રંથો : સિદ્ધાન્તાલાપકોદ્ધાર, વિશ્વશ્રીધરેત્યાઘષ્ટાદશારચક્રબન્ધસ્તવ, ગરિયોહારબન્ધસ્તવ વગેરે, તથા વિચારામૃતસંગ્રહ, સં.૧૪૪૩.
ગુણરત્ન ઃ
તેમના રચેલા ગ્રંથો : ક્રિયારત્નસમુચ્ચય, ષડ્દર્શનસમુચ્ચયબૃહદ્વૃત્તિ, લઘુક્ષેત્રસમાસ-અવચૂર્ણિ વગેરે. સાધુરત્ન તેમણે ‘યતિજીતકલ્પ’ પર વૃત્તિ સં.૧૪૫૬ (૬.૪૭ સ૨ખાવો) ઇત્યાદિ ગ્રંથો રચ્યા.
દેવસુંદરસૂરિનો પ્રતિષ્ઠાલેખ મળે છે, સં.૧૪૫૮નો, ના.૨; ૧૪૬૬, બુ. ૧; ગુણરત્નનો સં.૧૪૬૯, બુ. ૧.
[મહેશ્વર ગ્રામ એટલે મહેસાણા.
કુલમંડને સં.૧૪૫૦માં ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ નામે ગુજરાતી ભાષાનું વ્યાકરણ
રચ્યું.
કુલમંડન, ગુણરત્ન તથા સાધુરત્નના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૩૫-૩૬ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૬૫૩.
૫૦. સોમસુન્દર : જન્મ સં.૧૪૩૦ માઘ વિંધે ૧૪ શુક્રે, વ્રત ૧૪૩૭, વાચકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ ૧૪૯૯, ૧૪૯૬માં રાણ[કપુરમાં પ્રતિષ્ઠા. ભાવનગર શિલાલેખો પૃ.૧૧૩, ૧૧૭.
તેમણે રચેલા ગ્રંથો ઃ યોગશાસ્ત્ર, ઉપદેશમાલા, ષડાવશ્યક, નવતત્ત્વ ઇત્યાદિ ઉપર બાલાવબોધ કર્યાં. તેમના શિષ્યો ૧. મુનિસુન્દર, ૨. જયસુન્દર, ૩. ભુવનસુંદર અને ૪. જિનસુંદર. જયસુન્દરનું ‘કૃષ્ણ-સરસ્વતી' બિરુદ હતું. જિનસુન્દર દીપાલિકા
કલ્પ’ના કર્તા હતા.
સોમસુંદરસૂરિના પ્રતિષ્ઠાલેખો પુષ્કળ મળે છે ઃ સં.૧૪૭૫-૮૫-૯૬-૯૯, ૧૪૪૯-૭૨-૭૪
ના.૧; ૧૪૮૨-૮૪-૮૫-૮૭-૮૮-૮૯-૯૧-૯૨-૯૪, ના. ૨;
૭૮-૭૯-૮૧-૮૨-૮૩-૮૪-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૩-૯૪-૯૫-૯૬૯૮, બુ. ૧; ૧૪૭૧-૭૪-૭૯-૮૦-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૩, બુ. ૨; ૧૪૮૫-૧૪૯૬ (રાણકપુર), જિ.ર.
જયચન્દ્રના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૦૩–૦૪-૦૫ બુ.૧; ૧૪૯૬-૧૫૦૨-૦૩
૦૪-૦૫–૦૬, બુ.૨; ૧૫૦૩-૦૪, ના.૧, ૨. ભુવનસુંદરના પ્રતિષ્ઠાલેખ સં.૧૪૮૩, ના. ૧. જયસુંદરને બીજાઓએ જયચંદ્ર પણ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org