SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી પપ હતા. આચાર્ય થયા પહેલાં તેમનું પં. દેવેન્દ્રમણિ નામ હતું. તેઓ સં.૧૧૨૯ અને ૧૧૩૦ના ગાળામાં આચાર્ય થયા હતા. તેઓ સં.૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. તેમણે સં.૧૧૨૯માં પાટણમાં ઉત્તરાધ્યયનસૂત્ર પર “સુખબોધા” નામે વૃત્તિ, સં.૧૧૩૯માં પાટણમાં “મહાવીરચરિય', તથા “રત્નચૂડતિલયસુંદરીકહા” ને “આખ્યાનમણિ કોશ વગેરે કૃતિઓ રચી છે. તેઓ “સૈદ્ધાન્તિકશિરોમણિ' કહેવાતા હતા.] ૪૦. મુનિચંદ્ર : નેમિચંદ્રના ગુરભ્રાતા વિનયચંદ્ર તેમના ગુરુ હતા. આ સંબંધી નીચેના શ્લોકો (મુનિસુન્દરની “ગુર્નાવલીમાંથી ૬૬-૬૯ અને ૭૨) ટાંક્યા છે : સૌવીરપાયીતિ તદેકવારિપાનાદુ વિધિજ્ઞો બિરુદ બજાર | જિનાગમાભોનિધિધીતબુદ્ધિર્યઃ શુદ્ધચારિત્રિષલબ્ધ રેખઃ | |૧|| સંવિગ્નમૌલિર્વિકૃતીઃ સમસ્તસ્તત્યાજ દેહેડપ્યમમઃ સદા યઃ | વિદ્ધદ્ધિનેયાલિસૃતઃ પ્રભાવપ્રભાગુણોધઃ કિલ ગૌતમાભઃ ૨ હરિભદ્રસૂરિરચિતાઃ શ્રીમદનેકાન્તજયપતાકાદ્યાઃ | ગ્રન્થનગા વિબુધાનામપ્યધુના દુર્ગમાં ચેડત્ર ૩ાા સત્યન્નિકાદિપદ્યાવિરચનયા ભગવતા કૃતા યેન ! મન્દધિયામપિ સુગમસ્તે સર્વે વિશ્વહિતબુદ્ધ્યા ||૪ અષ્ટહયેશ ૧૧૭૮ મિતેડબ્દ વિક્રમકાલાદ્દિવં ગતો ભગવાન્ | શ્રીમુનિચન્દ્રમુનીન્દ્રો દદાતુ ભદ્રાણિ સંઘાય પાસે શ્રી મુનિચન્દ્રસૂરિગુરુભ્રાતા ચન્દ્રપ્રભાચાર્ય સંવિગ્નત્વાદિગુણગરિષ્ઠપુ શ્રીમુનિચન્દ્રસૂરિષ બહુમાનપરાયણસ્ય કસ્યચિન્મહર્દિકશ્રાદ્ધસ્ય જિનબિમ્બપ્રતિષ્ઠામહસિ શ્રીમુનિચન્દ્રસૂરિમહિમાનું દવા માત્સર્યાત્ શ્રાદ્ધપ્રતિષ્ઠા વ્યવસ્થાપ્ય મતભેદકરણાય પૂર્ણિમાપાક્ષિફ પ્રરૂપયનું સંઘેન નિવારિતોડપિ શ્રાદ્ધપ્રતિષ્ઠા પૂર્ણિમાપાક્ષિક ચેત્યુભયમપ્યનાદિસિદ્ધ – પ્રરૂપતિ મમ સ્વપ્ન પદ્માવત્યોક્તમિત્યસભાષણપુરસ્સર સ્વામિનિવેશમત્યનું શ્રી સંઘેન બહિષ્કૃતઃ | તતો વિ.૧૧૯૫ વર્ષે પૌર્ણિમીયકમતોત્પત્તિઃ ત—તિબોધાય ચ શ્રીમુનિચન્દ્રસૂરિભિઃ પાક્ષિકસપ્તતિકા કૃતિ , મુનિચંદે પોતાનાં સગાં આનન્દસૂરિ અને બીજાંઓને ધર્મદીક્ષા આપી. મુનિચંદ્રના એક શિષ્ય દેવસૂરિનો દિગંબર કુમુદચંદ્રાચાર્ય સાથે અણહિલપુર પટ્ટણના રાજા જયસિંહદેવ (જેનું અપર નામ સિદ્ધરાજ છે, રાજ્ય સં.૧૧૫૦–૧૧૯૯ સુધી) સમક્ષ વાદ સં.૧૧૮૧માં થયો એમ ચન્દ્રાષ્ટશિવ વર્ષેડત્ર વૈશાખ પૂર્ણિમાદિને | આહૂતો વાદિશાલાયાં તૌ વાદિપ્રતિવાદિનો || (પ્રભાવકચરિત્ર, ૨૧-૯૫). આ શ્લોકમાં તે વિશે કહેલ છે. સભામાં વાદ થતાં જીત મેળવી આથી તે શહેરમાં દિગંબરોના પ્રવેશનો અટકાવ થયો. સં.૧૨૦૪માં દેવસૂરિએ ફલવર્ધી (ફલોધી) ગ્રામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy