________________
૫૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
નૃપાદ્દશાગ્રે શરદાં સહસ્સે ૧૦૧૦, યો રામસૈન્યાહૂપુરે ચકાર ! નાભેયચૈત્યેડબ્દમતીર્થરાજબિઅપ્રતિષ્ઠા વિધિવત્સદઃ || || ચન્દ્રાવતી ભૂપતિનેત્રકલ્પ શ્રી કુંકુર્ણ મણિમુચ્ચ ઋદ્ધિ |
નિમપિતાજુંગવિશાલચૈત્ય, યોડદીક્ષાશ્રુદ્ધગિરા પ્રબોધ્ય | ૩ || સંવત્ ૧૦૨૯માં ધનપાલે ‘દેશીનામમાલા' રચી.*
સં.૧૮૯૬માં શાન્તિસૂરિ (થારાપદ્રગચ્છના, વાદિવેતાલ) સ્વર્ગ પામ્યા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર ટીકા રચી છે. (જુઓ પ્રભાવક ચરિત્ર, શૃંગ ૧૬).
[સર્વદેવને સં.૯૯૪માં આચાર્યપદ, તેલી ગામમાં. સં.૯૮૮માં હથુંડીના રાવ જગમાલને અને સં. ૧૦૨૧માં ઢેલડિયાના પંવાર સંધરાવને સપરિવાર જેન બનાવ્યા.
સં.૧૦૧૦માં રઘુસેને જીર્ણોદ્ધાર કરી સ્થાપેલા “રાજવિહારમાં ચંદ્રપ્રભ વગેરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી.
ધનપાલે “ઋષભપંચાશિકા પણ રચી છે.] ૩૭. દેવ અપરનામ રૂપશ્રી :
[તેઓ રૂપાળા હોઈને ગુજરાતના રાજા કર્ણદેવે તેમનો “રૂપશ્રીનું બિરુદ આપ્યું હતું. તેથી એમનો સમય સં.બારમા શતકનું પહેલું ચરણ ગણાય. એમનું બીજું નામ અજિતદેવ પણ મળે છે.]
૩૮. સર્વદવ :
તેિમણે વિજયચંદ્ર વગેરે આઠ મુનિઓને આચાર્યપદવી આપી હતી. સ્વર્ગગમન સં.૧૧૩૭ (અનુમાને).]
૩૯. યશોભદ્ર અને નેમિચંદ્રઃ (ગુરુભ્રાતાઓ)
સંવત્ ૧૧૩પમાં (બીજાઓ ૧૧૩૯ કહે છે) નવ અંગ પર વૃત્તિઓ રચનાર અભયદેવસૂરિ દેવલોક પામ્યા.
તથા કુર્યપુરગચ્છીયચૈત્યવાસિજિનેશ્વરસૂરિશિષ્યો જિનવલ્લભશ્ચિત્રકુટે ષષ્ઠકલ્યાણકપ્રરૂપણયા વિધિસંઘો વિધિધર્મ ઇત્યાદિ નાસ્ના નિજમાં પ્રરૂપ્ય પ્રવચનબાહ્યો જાતઃ | સા ચ પ્રરૂપણા વિ.૧૧૪૫ તથા ૧૧૫૦ વર્ષે સંભાવ્યતે || (ખરતર. પટ્ટાવલી ક્ર.૪૩ સરખાવો.) યશોભદ્રસૂરિ સં.૧૧૪૮ સુધી વિદ્યમાન હોય એવો સંભવ છે. નેમિચંદ્રસૂરિ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આપ્રદેવસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય ૧. સંપ્રતિ ભીમપલ્લી. ૨. પ્રભાવક ચરિત્ર, ૧૭, ૧૯૪ :
સર્વજ્ઞપુરતત્રોપવિશ્વ સ્તુતિમાદધો !'
જય જંતુકમ્પત્યાદિ ગાથા પંચાશતમિમાં IT આમાં પ્રાકૃત શબ્દો છે તે “ઋષભ-પંચાશિકા'ના આદ્ય શબ્દો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org