SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૪૯ નિયમિતઃ સ્વર્ગભાગિતિ પટ્ટાવલ્યાં દશ્યતે | પર દુષ્યમાસંઘસ્તવયત્રકાનુસારેણ પ૪૪ વર્ષીતિક્રમે શ્રી આર્યરક્ષિતસૂરીણાં દીક્ષા વિજ્ઞાયત | તથા ચોક્તસંવત્સરે નિયમણે ન સંભવતીયેતબહુશ્રુતગમ્ય | તથા ૫૪૮ વર્ષાન્ત વૈરાશિકજિત્ શ્રીગુપ્તસૂરિઃ સ્વર્ગમાકુ પણ બીજા હસ્તલેખો પ્રમાણે ભદ્રગુપ્તનું સ્વર્ગગમન વીરાપપ૩માં અને આર્ય રક્ષિતનું પપ૭માં અને શ્રીગુપ્તનું વીરાત્ ૫૮૪માં થયું. ભદ્રગુપ્ત જન્મ વીર સં.૪૨૮, દીક્ષા સં.૪૪૯, યુગપ્રધાન સં.૪૨૮, સ્વર્ગગમન આર્ય રક્ષિતસૂરિએ કરાવેલી નિર્ધામણાપૂર્વક સંપ૩૩. દશપૂર્વધર આ આચાર્ય વજૂસ્વામીના વિદ્યાગુરુ હતા. આર્ય રક્ષિતસૂરિ માટે જુઓ આ પછી ક્ર.૧૪ને અનુષંગે.] ૧૪. વજન: ગૃહસ્થી તરીકે ૯ વર્ષ, વતી તરીકે ૧૧૬ (?), યુગપ્રધાન તરીકે ૩ ગાળ્યાં; સ્વર્ગગમન ૧૨૮ વર્ષની વયે (!) વીરાત્ ૬૨૦માં થયું. આર્ય રક્ષિતના મરણવર્ષ સંબંધી નીચલા પર ભાર મુકાય છે : શ્રીમદાર્યરક્ષિતસૂરિઃ ૫૯૭ વર્ષાન્ત સ્વર્ગભાગિતિ પટ્ટાવલ્યાદી દશ્યતે | પરમાવશ્યકવૃયાદી શ્રીમદાર્યરક્ષિતસૂરિણાં સ્વર્ગગમનાન્તરે ૫૮૪ વર્ષાન્ત સપ્તમનિલવોત્પત્તિરક્તાસ્તિ | તેરૈબહુશ્રુતગમ્યુમિતિ || દુર્બલિકાપુષ્ય વીરાત ૬૧૬ વર્ષે સ્વર્ગમાં ગયા. વીરાતુ ૬૧૭ વર્ષો પહેલો ઉદય પૂરો થાય છે અને બીજો શરૂ થાય છે. વીરાત્ ૬૨૦ વર્ષે “ઉજ્જયન્તગિરી જાવડ્યુદ્ધારઃ” વજૂસ્વામીના શિષ્ય સ્થવિર વછૂસેનથી નાગલી શાખા નીકળી, અને બીજા શિષ્ય આર્ય પદ્મ સ્થવિરથી આર્ય પદ્મ શાખા નીકળી અને ત્રીજા શિષ્ય આર્ય રથથી આર્ય જયંત શાખા નીકળી. વલ્લભીવાચનાનુસાર કલ્પસૂત્રમાં આર્ય રથથી તે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે : આર્ય રથ – તેમના આર્ય પુષ્પગિરિ–ફલ્યુમિત્ર-ધનગિરિ–શિવભૂતિ-(દુર્જયકૃષ્ણકોટિક)-ભદ્ર-નક્ષત્ર-નાગ-હિલ-વિષ્ણુ-કોલક-(સંપલિત તથા ભદ્ર)-વૃદ્ધસંઘપાલિત-હસ્તિનું (કાશ્યપ ગોત્ર)-ધર્મ (સુવ્રત ગોત્ર)-(હસ્ત-ધર્મ)-સિંહધર્મ-શાંડિલ્ય -જંબૂ-નંદિત-દશિગણિ-સ્થિરગુપ્ત-કુમારધર્મદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વલભી વાચના કરનાર). જુઓ કલ્પસૂત્ર. જુઓ રા. કે. કે. મોદીનો ઉપોદ્દઘાત, તત્ત્વાથધિગમસૂત્ર’ (ર્જન છે. મંડલ, મહેસાણા). શ્રી હેમચંદ્રસૂરિ “પરિશિષ્ટપર્વમાં વજુસ્વામીના વજુસેન સંબંધી કંઈક જણાવી વજૂસ્વામીનો વંશ વિસ્તાર પામ્યો, એમ કહી ત્યાં જ અટકે છે તે સકારણ લાગે છે. ૧૫થી ૩૧ એટલે વજ્રસેનના શિષ્ય ચંદ્રથી યશોદેવસૂરિના બધા મળી ૧૭ આચાર્યો થયા તેમાં ચંદ્રસૂરિના ગુરુ વજુસેનનો કાલ વીરા ૬૨૦ ગણાય છે ને યશોદેવના સમયમાં વીરાત્ ૧૨૭રમાં પાટણની સ્થાપના થાય છે તેથી લગભગ ૬૫ર ૧. જુઓ કલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, પરિ. પર્વ, સર્ગ ૧૨ અને ૧૩, પ્રભાવકચરિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy