SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ વર્ષ જાય છે. તો દરેકને સરાસરી ૩૮ વર્ષ અપાય ત્યારે તેમ બને. વિજયસેનસૂરિપ્રશ્નોત્તર' (શુભવિજય-સંગૃહીત)માં એક પ્રશ્ન એવો પુછાયો છે કે સ્થવિરાવલીમાં વજૂસેનના ચન્દ્રાદિ શિષ્યો કેમ નથી બતાવ્યા અને બીજા જ શિષ્યો જણાવ્યા છે ? વળી તે બીજા શિષ્યો ચાલુ પટ્ટાવલીમાં કેમ નથી ? તેનો ઉત્તર એવો ત્યાં આપ્યો છે કે માથુરી અને વલ્લભી એમ બે વાચના થઈ તેથી સ્થવિરાવલીમાં પાઠભેદ થયો સંભવિત છે વગેરેવગેરે. વિજૂસેનસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૭. આર્ય રક્ષિત જન્મ વીર સંપર૨, દીક્ષા સં૫૪૪, યુગપ્રધાન સં.૫૪૪, સ્વર્ગસ્થ સં.૫૮૪ કે સં.પ૯૭. એમના તથા દુર્બલિકાપુષ્યમિત્રના માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૮ને અનુષંગે. વજૂસ્વામીની પાટપરંપરામાં ‘દુર્જયકૃષ્ણ-કોટિક’ તે અન્યત્ર “દુર્જયંત અને કૃષ્ણ, કૌશિક ગોત્રના” એમ મળે છે, ધર્મપટ્ટ હસ્ત' તે હસ્તિનું મળે છે તથા ‘સિંહધર્મ' નામ મળતું નથી.] ૧૫. ચન્દ્ર ઃ તસ્માઍન્દ્રગચ્છ ઇતિ તૃતીય નામ પ્રાદુર્ભુતમ્ II જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૧૮.] ૧૬. સમન્તભદ્ર ઃ તસ્માચ્ચતુર્થ નામ વનવાસીતિ પ્રાદુર્ભત || જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૯.]. ૧૭. વૃદ્ધદેવ : કોરટકે નાહડમત્રિનિર્માપિતપ્રાસાદે શ્રીમહાવીરપ્રતિષ્ઠા કૃત I સા ચ પ્રતિષ્ઠા વિક્રમાત્મપાદશતવર્ષાન્ત ગુર્વાવલ્યામુક્તા | તથા ચ સતિ વીરાત્ પ૯૫ વર્ષાણિ સંપદ્યતે | તસ્ય સમ્યગૂ ન વિદ્રઃ યતસ્તÁવ વીરાતુ ૬૨૦ વર્ષે શ્રી વજુસેનસ્ય સ્વર્ગો નિગદિતઃ | પશ્ચાસ્ય શ્રીચન્દ્રસૂરિ સમન્તભદ્રસૂરિશ્ચતિ પટ્ટધરદ્વયં સંજાત | તતશ્ર શ્રીવૃદ્ધદેવસૂરિણા વીરા, પ૯૫ વર્ષે પ્રતિષ્ઠા કૃતતિ કર્થ ઘટતે | ઇતિ વિચારણયા ભૂયાત્ કાલઃ સંપદ્યતે ઈતિ ભાવઃ || ૧૮. પ્રદ્યોતન : જુઓ ખરતર. પટ્ટાવલી ક. ૨૧.] ૧૯. માનદેવ ઃ [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૨.] ૨૦. માનતુંગ : માલવેશ્વરચૌલુક્યવયરસિંહદેવામાત્યા તેમણે બાણ અને મયૂરની ઈન્દ્રજાલથી છેતરાયેલા તે રાજાને વારાણસીમાં ‘ભક્તામર-સ્તવન'થી જૈન બનાવ્યો હતો, અને નાગરાજની ‘ભયહરસ્તવન'થી ખાતરી કરી આપી હતી. તેમણે ‘ભક્તિભરથી શરૂ થતું એક સ્તવન પણ રચ્યું છે. શ્રીપ્રભાવકચરિત્રે પ્રથમ શ્રી માનતુંગચરિત્રમુક્ત | પશ્ચાસ્ય વૃદ્ધદેવસૂરિશિષ્ય શ્રી પ્રદ્યોતનસૂરિશિષ્યશ્રીમાનદેવસૂરિપ્રબન્ધ ઉક્તઃ | પર ન તત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy