________________
૩૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
તેમણે પં.ઉદયશીલગણિના આગ્રહથી હૈમલઘુવૃત્તિના ચાર અધ્યાયની “દીપિકા બનાવી છે; વળી ‘કપૂરપ્રકર' પર અવચૂરિ વગેરે રચેલ છે. (પિ.રિ. ૩, ૧૮૮૭).
૬૦. જિનસુંદર : પ્રતિમાલેખો સં.૧પ૧૫-૧૬, ના.૧; અને બુ.૧.
૬૧. જિનહર્ષ : સં.૧૫૨૩ અને ૧૫૨૮ના લેખો ના.૨માં; સં.૧૫૧૯-૨૭૨૮–૩૧-૫૧ના ના.૧માં; ૧૫૧૯-૪૩-૪૯પપના બુ.૧માં; અને ૧૫૨૩નો જિ.રમાં મળે છે.
- ૬૨. જિનચંદ્ર : સં.૧૫૬૭ અને ૧૫૭રના લેખો ના.૨માં મળે છે, અને ૧૫૬૬-૬૭ના ના.૧માં મળે છે.
- આ આચાર્યના સમયમાં સં.૧૫૭૩માં ‘મહાખંડન-ટીકા – વિદ્યાસાગરી'ની પ્રત લખાઈ છે તેમાં આ શાખાના મૂળથી તે આ આચાર્ય સુધીની પટ્ટપરંપરાનો ક્રમ આપેલ
સંવત્ ૧૫૭૩ વર્ષે પ્રાવૃષિ ઋતૌ શ્રાવણિકે માસે કૃષ્ણપક્ષે દ્વિતીયા તિથી સૂર્યવાસરે પ્રાતઃકાલે શ્રીચિત્રકૂટ-કોટ્ટોત્તમે શ્રી સંગ્રામરાજ્ઞો વિજયનિ રાજયે શ્રી ખરતરગચ્છ સ્વચ્છ તુચ્છેતરે શ્રીજિનવર્બનસૂરિપટ્ટે શ્રીજિનચંદ્રસૂરયસ્તત્પટ્ટે શ્રીજિનસાગરસૂરયસ્તત્વટ્ટ ભોજમાર્તડાઃ શ્રી જિનસુંદરસૂરયસ્તપટ્ટોદયાદ્રિનિસ્તંદ્રમિત્રાઃ શ્રી જિનહર્ષસૂરયોડભવન્ અથ તત્પટ્ટસÁરવાકરવિકસ્વરક્રિયોદ્યતેષ સાંપ્રત શ્રી જિનચંદ્રસૂરિપુ નિ જગણાધીશત્વ કુર્વસું તત્સતીચ્ય શ્રી કમલસંયમોપાધ્યાયે સ્વહસ્તમૈષા શ્રી મહાખંડનટીકા વિદ્યાસાગરીમિત્યભિધાનાં સ્વચાન્યસ્ય બોધાય લેખિત || (પાટણના સંઘના ભંડારની પ્રત).
આ જ પ્રમાણે કમલસંયમના ઉપદેશથી સં.૧૫૭૦ વૈશાખ વદિ અમાવાસ્યા ભૃગુવારે અણહિલપુરપત્તને ‘ઠાણાંગવૃત્તિ લખાઈ છે તેમાં પણ ઉપરોક્ત જ ક્રમ છે.
૬૩. જિનશીલ : સં. ૧પ૯પનો લેખ, બુ.૧. ૬૪. જિનકીર્તિ. ૬૫. જિનસિંહ : સં. ૧૬૯૦નો લેખ, ના.૨.
૬૬. જિનચંદ્ર : આમના રાજ્યમાં સં.૧૭૦૨માં હૈમવ્યાકરણનો પ્રાકૃત અષ્ટમ અધ્યાય લખાયો. સિં.૧૬૬૯માં હયાત.]
ગુરુપટ્ટાવલી ચઉપઈ સમરું સરસતિ ગૌતમ પાય, પ્રણમું સહિગુરુ ખરતર-રાય, જસુ નામઈ હોયઈ સંપદા, સમતા નાવઇ આપદા. પહિલા પ્રણમું ઉદ્યોતનસૂરિ, બીજા વર્લૅમાન પુન્ય પૂરિ, કરિ ઉપવાસ આરાહિ દેવી, સૂરિમંત્ર આપ્યો તસુ હેવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org