________________
૨૪૮
જૈન ગૂર્જર કવિઓ: ૯
રચી છે.
૯. ધર્મરત્ન. ૧૦. ધર્મતિલક : સં.૧૪૩૭માં હયાત. . ૧૧. ધર્મસિંહ.
૧૨. ધર્મપ્રભ : ધીરરાજ અને શ્રીદેવીના પુત્ર. વ્યાકરણ, સાહિત્ય, આગમાદિના વિદ્વાન હતા. સં.૧૪૪૭માં પ્રતિષ્ઠા કરી હતી.
૧૩. ધર્મશખર. ૧૪. ધર્મસાગર. ૧૫. ધર્મવલ્લભ. ૧૬. ધર્મવિમલ. ૧૮. ધર્મહર્ષઃ સં.૧૬૭૦માં વિદ્યમાન.
(ર) પાંચમી પૂર્ણચન્દ્ર શાખામાં ૧૫મી પાટે પદ્વતિલક થયા. ' ૧૫. પદ્ધતિલક. ૧૬. ધર્મસાગર.
૧૭. વિમલપ્રભ ? સંભવતઃ એમના રાજ્ય સં. ૧૬૨૨માં એમના શિષ્ય રાજપાલે જંબુકમાર રાસ રચ્યો (ભા.૨, ૧૨૬-૨૭) અને સં. ૧૬૪૭માં રાજસાગરે “પ્રસન્નચન્દ્ર રાજર્ષિ રાસ' રચ્યો (ભા.૩, ૧૬૮-૭૦)
૧૮. સૌભાગ્યસાગર ? એમના રાજ્ય સં.૧૬૭૨માં એમના શિષ્ય રાજસાગરે ‘લવકુશ આખ્યાન' રચ્યું ભા.૩, ૧૬૮-૭૦).
વીરદેવ : સં. ૧૪૧૪થી ૧૫૦૩ (?). વીરપ્રભ ઃ વીરદેવપટ્ટ. પ્રતિમાલેખ સં.૧૪૬૫.
હીરાણંદ : વીરપ્રભ પટ્ટે. એ માટે આવ્યા પછી સં.૧૪૮૪માં “વસ્તુપાલ તેજપાલ રાસ', સં.૧૪૯પમાં જંબુસ્વામી વિવાહલુ' વગેરે કૃતિઓ રચેલી છે (ભા.૧, પર-પ૫).
(૪)
ગુણરત્નસૂરિ પ્રતિમાલેખ સં.૧૫૧૩. “કાલિકસૂરિ ભાસ’ એમની રચના જણાય છે (ભા.૧, ૧૦૫-પ૭).
ગુણસાગરસૂરિ : ગુણરત્નપટ્ટ. સં. ૧૫૨૪થી ૧૫૨૮. શાંતિસૂરિ : ગુણસાગરપટ્ટ. સં.૧૫૪૬માં વિદ્યમાન. પ્રતિમાલેખ સં.૧૫૫૪.
તાલધ્વજી શાખાના શાંતિસૂરિએ સં.૧૬૧૮માં અજ્ઞાત કવિકૃત ‘પરનિંદા ચોપાઈ'ની પ્રત લખી છે (ભા.૧, ૪૯૦).
- લક્ષ્મીસાગરસૂરિ-કર્મસાગરસૂરિશિ. પુણ્યસાગરે સં.૧૬૭૭માં ‘નયપ્રકાશ રાસ ને સંભવઃ લક્ષ્મીસાગરરાજ્ય સં.૧૬૮૯માં “અંજનાસુંદરી રાસ રચેલ છે (ભા.૩, ૨૦૨-૦૪). .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org