SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ ર૪૫ જૈન પરંપરાનો ઇતિહાસ' સંયમરત્નને સ્થાને સંયમરાજ નામ આપે છે. પટ્ટાવલીના રચનાર માલદેવ પુણ્યપ્રભશિ. માનદેવસૂરિ (કાલિકાચરિત'ના રચયિતા)ના શિષ્ય છે ને એમણે સં.૧૬૧૨માં રચી છે. ૫૬. (ભ.) ભાવદેવ પિરાઈયા ગોત્ર, લક્ષ્મણ અને લક્ષ્મીના પુત્ર. પદસ્થાપના સં.૧૬૦૪. માલદેવની પટ્ટાવલી (સં.) ઉપરાંત “વીરાંગદ ચોપાઈ' વગેરે ગુજરાતી કૃતિઓ (ભા.૩, ૩૬૩ તથા ૩૯૩) ભાવદેવના રાજ્યકાળમાં રચાયેલી છે. પટ્ટાવલી સં.૧૬૨૦માં ભાવદેવશિ. પુણ્યરત્ન લખેલી છે. “જૈન પરંપરાનો ઈતિહાસ ભ. ભાવદેવની સાથે આ. ઉદયરાજનું નામ આપે છે અને આ પછીની પાટપરંપરા પણ આપે છે. પ૭. ભ. શીલદેવ, આ. સુરેન્દ્ર. ભ. શીલદેવે સં.૧૬૧૯માં મહિમાપુરમાં સટીક “યતિજીતકલ્પ' “શ્રાદ્ધજીવકલ્પ અને સં.૧૬૩૬માં “વંદારુવૃત્તિ' રચેલ છે. ('વંદાવૃત્તિ’ એમણે લખી હતી. તેવો ઉલ્લેખ પણ મળે છે.) સં. ૧૬૪૪માં અકબર બાદશાહ લાહોરમાં હતો ત્યારે સરસ્વતીપત્તન(સરસાવા)માં વિનયંધરચરિત્ર' રચ્યું છે. ૫૮. ભ. માણિજ્યદેવ, આ. ગુણવંત. પ૯, ભ. દામોદર, આ. દેવસૂરિ. ૬૦. ભ. નરેન્દ્રદેવ : શ્રી સંઘે મળીને આમને બન્ને શાખા (ભટ્ટારક અને આચાય) ઉપર સ્થાપ્યા. તેઓ વિદ્વાન હતા અને વૈદ્યકમાં નિષ્ણાત હતા. . (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં અપાયેલી બીજી પટ્ટાવલી.) ૪૧. વાદિદેવ. ૪૨. વીરભદ્ર : વાદિદેવે સ્થાપેલા ૨૪ આચાર્યોમાં આ નામ નથી. ૪૩. પદ્મપ્રભ ? દુગડ ગોત્ર. નાગપુરીય તપા. પટ્ટાવલી પદ્મપ્રભને વાદિદેવની જ પાટે બતાવે છે. જુઓ ત્યાં કે.૪૨. ૪૪. પ્રસન્નચંદ્રઃ દુગડ ગોત્ર, જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૩. ૪૫. ગુણસમુદ્ર = દુગડ ગોત્ર. જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૪. ૫. હેમપ્રભ : દુગડ ગોત્ર. ૪૬. પૂર્ણભદ્રઃ નક્ષત્ર કુલ. મહાસિદ્ધાન્તી. ૪૭. દેવસેન : ખગ ગોત્ર. ૪૮. પપ્રભ. ૪૯. અમરપ્રભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy