________________
પલ્લીવાલગચ્છ પટ્ટાવલી
૨૧૯
તાડપત્રની પ્રત મળે છે, અન્ય મહેશ્વરસૂરિ શ્રી મહાવીરથી ૬૦મી પાટે આ ગચ્છમાં થયા તેમના પટ્ટધર અજિતદેવસૂરિએ સં.૧૬૨૨માં “કલ્પસૂત્રદીપિકા', સં. ૧૬૨૭માં પિંડવિશુદ્ધિદીપિકા, સં.૧૬૨૯માં ‘ઉત્તરાધ્યયનટીકા” તથા “આચારાંગદીપિકા' અને ‘આરાધના' રચ્યાં. (જ.સા.ઈ. ફકરો ૮૫૬) અને તેમની ગુ. પદ્યકૃતિ સિં.૧૬૧૦] માટે જુઓ ભા.૨, ૪૭ તથા ભા.૩, ૩૬૨. અને તે અજિતદેવના શિષ્ય હીરાનંદે ચોબોલી ચોપાઈ' ગુ.માં રચી. (ભા.૫, ૨૭૮)
પલ્લીવાલ – પશ્ચિકીય – પદ્ધિગચ્છના આચાર્યોના ઉપલબ્ધ પ્રતિમાલેખો નીચે છે પ્રમાણે છે ને તે જોતાં પટ્ટાવલીના સંવતો ક્યાંક બેસે છે ને ક્યાંક બેસતા નથી.
અભયદેવઃ સં. ૧૩૮૩, બુ.૨. (આ ઉક્ત ૪૯માં સં.૧૩૨૧માં સ્વર્ગસ્થ બતાવેલા અભયદેવ હોઈ શકે ?)
શાંતિઃ સં.૧૪૫૬ (વીકાનેર મંદિર), સં.૧૪૫૮ (ના.૨, પટ્ટાવલીસમુચ્ચય, પૃ.૨૦૫) ને સં.૧૪૬૨, ના.૩. (આ ઉક્ત પ૧માં સં.૧૪૪૮માં સ્વર્ગસ્થ બતાવેલા શાંતિ હોઈ શકે ?)
યશોદેવઃ સં.૧૪૭૬-૮૮-૧૫૧૩, ના.૨; ૧૪૯૨-૧૫૧૦-૧૧, બુ.૧ નં.૧૦૬૭, ૮૩૭ ને ૪૭૧, સં.૧૪૯૯, જૈન ગચ્છ મત પ્રબંધ પૃ.૧૦૮; સં.૧૫૦૧, બુ.૨; સં.૧૫૦૩, જ.; સં.૧૫૦૭, વિ.પ.સ. પૃ.૨૦૫ તથા જેનયુગ, ૫, પૃ.૪૬૯; સં.૧૫૧૧, બુ.૧ નં.૪૭૧; સં.૧પ૧૩, ૫.સ. પૃ.૨૦૬. (આ ઉક્ત પરમા સં.૧૪૮૮માં સ્વર્ગસ્થ બતાવેલા યશોદેવ હોઈ શકે ?)
નન્ન : સં.૧૫૨૮, ના.૧ તથા ના.૨; યશોદેવસૂરિપદું, બુ.૨ નં.૨૨૮ (આ પ૩માં સં.૧૫૩૨માં સ્વર્ગસ્થ થયેલા નન્ન હોઈ શકે.)
ઉદ્યોતન: સં.૧૫૨૮, ૫.સ. પૃ.૨૦૬. નન્નસૂરિપ, સં.૧૫૩૬, ના.૨; સં. ૧૫૫૬, વાકાનેર મંદિર, સં. ૧૫૫૮, ના.૧; સં.૧૫૬૬, બુ.૨ નં.૪૪. (આ ઉક્ત ૫ભા સં.૧૫૭૨માં સ્વર્ગસ્થ જણાવેલા હોઈ શકે.)
મહેશ્વર : સં.૧૫૯૩, વાકાનેર મંદિર. (આ ઉક્ત પપમા સાથે બેસે છે.)
યશોદેવઃ સં.૧૬૩૭, ૧૬૭૮ ને ૧૬૮૧, ૫.સ. પૃ. ૨૦૬. (આ પ૯માં સાથે બેસે છે).
[જૈન પરંપરાનો ઈતિહાસ', ભા. ૨ (પૃ.પર-પ૩) પલ્લીવાલગચ્છ વિશે આમ નોંધે છે ? આ પાલીનો એક શ્રમણ ગચ્છ હતો, પણ તેની ઉત્પત્તિના ઇતિહાસની કોઈ વિશ્વસ્ત પટ્ટાવલી મળતી નથી, પરંતુ શિલાલેખોના આધારે તારવી શકાય છે કે, વડગચ્છના આ. ઉદ્યોતનસૂરિએ સં.૯૯૪માં આબુની તળેટીમાં ટેલીગ્રામની પાસે એક મોટા વડના ઝાડની નીચે પોતાના પં.સર્વદેવ, પં.પ્રદ્યોતન, પં.માનદેવ, પં.મહેશ્વર વગેરે આઠ શિષ્યોને એકીસાથે આચાર્ય બનાવ્યા તે પૈકીના આ. પ્રદ્યોતનસૂરિના શિષ્યો સં.૧૧૪૪ના મહા સુદિ ૧૧ સુધી પ્રદ્યોતનગચ્છ'ના નામથી ઓળખાતા હતા.
આ. પ્રદ્યોતનસૂરિના શિષ્ય આ. ઈન્દ્રદેવસૂરિએ પાલીના પૂર્ણભદ્રવીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org