________________
૨૧૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
૪૦. ઉદ્યોતનઃ સ્વ.સં.૧૧૨૩. ૪૧. મહેશ્વર : સ્વ.સં.૧૧૪૫.
૪૨. અભયદેવ : મલધારી અભયદેવસૂરિ આવી મળ્યા, ત્યાર પછી અજિતદેવને બદલે અભયદેવ કહેવાણા.(?) સ્વ.સં.૧૧૬૯.
૪૩. આમદેવ : સ્વ.સં.૧૧૯૯. ૪૪. શાંતિ : સ્વ.સં.૧૨૨૪. ૪૫. યશોદેવઃ સ્વ.સં. ૧૨૩૪. ૪૬. નન્નઃ સ્વ.સં.૧૨૩૯. ૪૭. ઉદ્યોતન : સ્વ.સં. ૧૨૪૩. ૪૮. મહેશ્વરઃ સ્વ.સં.૧૨૭૪. ૪૯. અભયદેવ : સ્વ.સં.૧૩૨૧. ૫૦. આમદેવ : સ્વ.સં.૧૩૭૪. ૫૧. શાંતિ : સ્વ.સં.૧૪૪૮. પર. યશોદેવ : સ્વ.સં.૧૪૮૮. પ૩. નન્ન ઃ સ્વ.સં. ૧૫૩૨. ૫૪. ઉદ્યોતન : સ્વ.સં. ૧૫૭૨. ૫૫. મહેશ્વર : સ્વ.સં. ૧૫૯૯.
૫૬. અભયદેવ : નવા ગચ્છની સ્થાપના કરી, ગુરુ સાથે ક્લેશ કીધો, ક્રિયાઉદ્ધાર કર્યો. સ્વ.સં.૧૫૯૫(?).
૫૭. આમદેવઃ સ્વ.સં.૧૬૩૪. ૫૮. શાંતિ : સ્વ.સં. ૧૬૬૧. ૫૯. યશોદેવ : સ્વ.સં. ૧૬૯૨. ૬૦. નન્ન : સ્વ.સં. ૧૭૧૮.
૬૧. ઉદ્યોતનઃ વિદ્યમાન ભટ્ટરક. વાચકપદ સં.૧૬૮૭ ને સૂરિપદ સં.૧૭૨૮ જ્યેષ્ઠ સુદિ ૧૨ શનિ દિને.
સ્વ. સં.૧૭૩૭.
- સં.૧૭૨૮ શાકે ૧૫૯૩ ભા.શુ.૯ શનિ પલિકીય-ગચ્છ ભ. શાંતિસૂરિપટ્ટે ભ. જસ્યોદેવસૂરિ સંતાને ઉ. મહેન્દ્રસાગર શિષ્ય મુનિ જયસાગર શિષ્ય પરમસાગર વાચનાર્થે શ્રી ગુરાં રી પટ્ટાવલી લિખ્યાં. એક ગુટકો, બૃહતુ જ્ઞાન ભંડાર, બડા ઉપાશ્રય, વિકાનેર.
નોંધઃ પલ્લીવાલ જ્ઞાતિ પલ્લી એટલે પાલી કે જે જોધપુર રાજ્યમાં આવેલું ગામ છે ત્યાંથી ઉત્પન્ન થયેલ લાગે છે. પલ્લીવાલગચ્છની ઉત્પત્તિ પલ્લીવાલો તેના વિશેષ અનુયાયીઓ હતા તેથી થઈ કે બીજી રીતે અને તે ક્યાં થઈ તે શોધનો વિષય છે.
આ ગચ્છના મહેશ્વરસૂરિકત “કાલિકાચાર્યકથા (પ્રાકૃત)ની સં.૧૩૬૫ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org