________________
પલ્લીવાલગચ્છ પટ્ટાવલી
(શ્રી અગરચન્દ નાહટાએ લખી મોકલેલ પટ્ટાવલી શ્રી આત્માન્દ જન્મશતાબ્દી સ્મારક અંકના હિન્દી વિભાગ પૃ.૧૮રમાં પ્રકટ થઈ છે તેમાંથી અન્ન મૂકવામાં આવે છે.)
[જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી.] ૧૫. ચન્દ્રસૂરિ : ચન્દ્રગચ્છના સ્થાપક, સં.૧૩૦.
૧૬. શાંતિઃ સં.૧૯૧(૧૬૧), સ્વ.સં.૧૮૦. તેમના આઠ આચાર્ય શિષ્ય (૧) મહેન્દ્રથી મથુરાવાલગચ્છ (૨) શાલિગથી શ્રીપુરવાલગચ્છ (૩) દેવેન્દ્રથી ખંડેલવાલગચ્છ (૪) આદિત્યથી સોઝિતવાલગચ્છ (૫) હરિભદ્રથી મંડોવરાગચ્છ (૬) વિમલથી પત્તનવાલગચ્છ (૭) વર્ધમાનથી ભરવછેવાલગચ્છ ને (૮) સોદેવથી પલ્લીવાલગચ્છ.
૧૭. જસોદેવ : સં.૩૨૯ વૈ. સુદિ ૫ અલ્હાદે પ્રતિબોધિત પલ્લીવાલગચ્છની સ્થાપના. સ્વ. .૩૯૦(?). .૧૮, નગ્ન : સ્વ.સં.૩પ૬. ૧૯. ઉદ્યોતન : સ્વ.સં.૪૦૦. ૨૦. મહેશ્વરઃ સ્વ.સં.૪૨૪. ૨૧. અભયદેવ : સ્વ.સં.૪૫૦. ૨૨. આમદેવઃ સ્વ.સં.૪પ૬. ૨૩. શાંતિ : સ્વ.સં.૪૫(૯?)પ. ૨૪. યશોદેવ : સ્વ.સં.પ૩૪. ૨૫. નન્ન : સ્વ.સં.પ૭૦. ૨૬. ઉદ્યોતનઃ સ્વ.સં.૬૧૬. ૨૭. મહેશ્વર : સ્વ.સં. ૬૪૦. ૨૮. અભયદેવ : સ્વ.સં.૬૮૧. ૨૯. આમદેવ : સ્વ.સં.૭૩૨. ૩૦. શાંતિ : સ્વ.સં.૭૬૮. ૩૧. યશોદેવ : સ્વ.સં.૭૯૫. ૩૨. નન્નઃ સ્વ.સં.૮૩૧. ૩૩. ઉદ્યોતન : સ્વ.સં.૮૭૨. ૩૪. મહેશ્વરઃ સ્વ.સં.૯૨૧. ૩૫. અભયદેવ : સ્વ.સં.૯૭૨. ૩૬. આમદેવ : સ્વ.સં.૯૯૯. ૩૭. શાંતિ : સ્વ.સં. ૧૦૩૧. ૩૮. યશોદેવઃ સ્વ.સં.૧૦૭૦. ૩૯. નન્ન ઃ સ્વ.સં. ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org