SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કોટકગચ્છની પટ્ટાવલી (આ ગચ્છનો ઉલ્લેખ ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં થયો છે. તેમાં નત્રાચાર્ય સ્થાપક યા નામપ્રતિષ્ઠ આચાર્ય જણાય છે, કારણકે “નત્રાચાર્યસંતાને એમ જણાવી જૂનામાં જૂના મળતા સં.૧૨૧૨ના લેખમાં તેમજ પછીના લેખોમાં પ્રતિષ્ઠાચાર્ય પોતાની ઓળખાણ આપે છે. તે ગચ્છના આચાર્યોના ઉપલબ્ધ લેખો પરથી તે ગચ્છની પટ્ટાવલી આ રીતે નિપજાવી છે.) નન્નસૂરિ : નત્રાચાર્યસંતાને થયા. તેમની પાટે – કક્ક : સં.૧૨૧૨, જ. તેમની પાટે – સવદવ : સં.૧૩૧૨-૩૫, બુ.૨; સં.૧૩૧૭, ના.૨; સં.૧૩૪૦, ના.૧. વજૂ : સં.૧૩૮૪, ના.૩. નન્નઃ સં.૧૩૮૭-૮૯, જ; સં.૧૩૯૭, નં. ૧૫૪ બુ.૧. તેમની પાટે -- કક્ક : સં.૧૩૮૯-૯૨, જ; સં.૧૩૯૪, વિ. સં.૧૪૦૮, જ; સં.૧૪૦૯, ના.૨; સં.૧૪૨૭, નં. ૧૫૨ બુ.૧. સાવદેવ : સં.૧૪૩૭, ના.૨. નન્નઃ સં.૧૪૬૬, વિ. સં.૧૪૫૬, નં.૩૬૨ બુ.૧. કક : સં.૧૪૮૪, ના.૨. તેમની પાટે - સાવવઃ સં.૧૪-૯-૧૫૦૪-૦૯-૧૧-૧૩-૨૦-૨૧-૨૫-૩૦-૩૧, બુ.૧ નં.૧૦૨૭, ૧૨૨૪, ૧૭૯૨, ૨૦૧ ને ૧૧૪૮, ૭૩૬, ૧૪૧૮, ૧૪, ૮૨૫ ને ૧૨૦૩, ૮૧૧, ૯પપ ને ૧૪૧૭; સં.૧૪૯૧-૬-૧૫૦૯-૧૫-૩૦-૩૧, બુ.૨; સં. ૧૪૯ર ને ૧૫૦૬, ના.૧; સં.૧૪૯૧–૯૬-૧૫૦૬-૮-૯-૧૮-૩૨, ના.૨. તેમના સમયમાં ૫જૂન(?નત્ર)સૂરિનો લેખ સં. ૧૫૧૯, નં.૬૯૭ બુ.૧ મળે છે. નન્નઃ સાવદેવસૂરિની પાટે થયા. સં.૧૫૪૯-૬૯-૭૩, બુ.૨; સં. ૧૫૫૨, નં.૮૬૨ બુ.૧; સં. ૧૫૫૩ ને ૧૫૬૭, ના.૨. * કક્ક : સં.૧૫૭૯, ના.૧; સં.૧૫૫, ના.૩ ને બુ.૧ નં.૪૫૫ ને ૬૦૭. નન્નસૂરિપટ્ટે કક્કસૂરિના શિષ્ય સં.૧૫૯૬માં રચેલ “કલાવતી ચરિત્ર' મળે છે તેમજ કોઈ કક્કસૂરિશિષ્ય રચેલ સં.૧૫૯૬ની લીલાવતી ચોપાઈ મળે છે તે આ જ કક્કસૂરિ હોવા ઘટે.] - નન્ન : સં.૧૬૧૧-૨, બુ.૨. [કક્કસૂરિશિ. નન્નસૂરિની સં.૧૬૧૭ની ક્ષેત્રવિચારતરંગિણી' મળે છે તે આ જ હોવા ઘટે.] ઉપર્યુક્ત છેલ્લા સાવદેવ/સર્વદેવસૂરિ કોરંટાગચ્છના તપાગચ્છમાં ભળ્યા હોય. સર્વદેવસૂરિનો સં.૧૫૨૫નો લેખ “કોરંટા તપાગચ્છ' એ પ્રમાણે વિ.માં નં.૩૮૭ ઉપલબ્ધ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy