________________
૧૭૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
વિશેષમાં નીચેના સૂરિઓના પ્રતિમાલેખો સાંપડે છે :
સોમતિલક સં.૧૩૮૧, ના.૨; વિજયસેન સં.૧૩૮૪, જ; વિદ્યાનંદ સં.૧૪૦૪, બુ.૨; ઉદયાનંદ સં.૧૪૦૬, બુ.૧ નં.૩૩૪ ને ૧૪૨૨, બુ.૨; વિદ્યાધર સં.૧૪૧૮, બુ. ૨; ધર્મચન્દ્ર સ. ૧૪૨૦, જ. નં.૫૭૬; સુમતિસિંહ સં.૧૪૨૩ બુ.૨; સં.૧૪પ૯, બુ.૧ નં.૧૨૧૧; લલિતપ્રભ સં.૧૪૧૫, બુ.૧ નં.૩૩૯, ગુણભદ્ર સં.૧૪૨૯, બુ. ૨ (ગુણચન્દ્રસૂરિ–ગુણપ્રભસૂરિ–ગુણભદ્રસૂરિના ગુરુબંધુ મતિપ્રભને સં.૧૪ર૭માં તાડપત્ર પર કલ્પસૂત્ર લખાવીને પ્રાગ્વાટ સાંગા ને ગાંગા નામના ભાઈઓએ ભેટ કર્યું. પ્ર.સં. પૃ.૪); સોમપ્રભ સં.૧૪૩૨, બુ.૧ નં.૬૪૮ (ધર્મઘોષ–ભદ્રેશ્વર-મુનિપ્રભસર્વદેવના શિષ્ય સોમપ્રભ આ હોઈ શકે.); હેમચન્દ્રસૂરિ પટ્ટે લક્ષ્મીચન્દ્ર સં.૧૪૪૪ બુ.૧ નં.૧૪૬૩; શીતલચન્દ્ર સં. ૧૪૫૮ બુ.૧ નં.૭૮૪; દેવચન્દ્રસૂરિ પટ્ટે પાચન્દ્ર સં.૧૪૫૯, બુ.૧ નં.૧૧૮૯, તથા બુ. ૨, સં.૧૪૭૪, જ.નં.૬૧૩ (આ ભીમપલ્લીય જયચન્દ્રસૂરિના ગુરુ હોઈ શકે); મુનિતિલક સં. ૧૪૬૨, બુ.૧ નં.૪૮૫; સં.૧૪૭૩, જ.નં.૬૧૨; સર્વાનંદ સં. ૧૪૬૪, બુ.૧ નં. ૧૪૮૫, ના.૨; વિદ્યાશેખર સં.૧૪૬૫, બુ.૨, સં.૧૪૬૮, બુ.૧ નં.૧૩૭૩; સં.૧૪૮૯, ના.૨; જયસિંહ સં. ૧૪૬૮, બુ.૧ નં.૩૬૭; જયતિલક સં.૧૪૭૨, બુ. ૨; સં.૧૪૭૩, બુ.૧ નં.૧૨૨૫; સં. ૧૪૮૫, વિ.; દેવેન્દ્રસૂરિ પટ્ટે જયપ્રભ. સં.૧૪૬૫, ૪. સં. ૧૪૮૧-૬-૭, ના.૨; વિમલચન્દ્ર સં.૧૪૮૫, બુ.૧ નં.૬૮૧; ગુણદેવ સં.૧૪૮૫, આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૪; મુનિશેખરસૂરિ પટ્ટ સાધુરત્ન સં.૧૪૮૬, બુ.૧ નં.૩૬૭; સં.૧૫૮૭-૯-૧પ૨૨, ના.૨; સં.૧૪૮૯-૧૫૧૩–૧૫, બુ.૨, સં. ૧૮૮૯-૧૫૦૩–૧૫, વિ. સં.૧૫૦૬, બુ.૧ નં.૧૧૩૦; સં. ૧૫૧૩, બુ.૧ નં.૧૨૩૨ (તેમના શિષ્ય મલયચન્દ્ર કે જે નીચેના મલયચન્દ્રસૂરિ હોવા ઘટે તેમણે સં. ૧૫૧૯માં ત્રણ ગુજરાતી પદ્યકૃતિઓ રચી, જે.ગુ.ક, બીજી આ., ૧, પૃ.૧૧૮); મલયચન્દ્ર સં. ૧૪૯૨, વિ. જયપ્રભસૂરિ પટ્ટે જયભદ્ર સં. ૧૫૦૦૦૩, ના.૩; સં. ૧૫૧૮, બુ. ૨; વીરપ્રભ સં.૧૫૦૧, વિ. સં.૧૫૦૬, ના.૩, બુ.૧ નં.૧૪૮૧ ને સં.૧૫૦૭, બુ.૧ નં.૨૩૧; ગુણસુંદર સં.૧૫૦૪-૧૨-૨૩, વિ.; સં.૧૫૦૬-૭, બુ.૨; દેવાણંદસૂરિશિ. દયાસાગર સં.૧૫૦૫, બુ.૧ નં.૧૦૫૧; સાધુરત્નસૂરિ પટ્ટે સાધુસુંદર સં.૧૫૦૧–૧૭-૧૮–૧૯-૨૫-૨૬-૨૭–૩૧, બુ.૧ નં. ૧૦૦૪, ૩૪પ ને ૮૮૫, ૮૭૪, ૮૮૩, ૪૫, ૨૭, ૮૦૦, ૪૭; સં. ૧૫૧૯-૨૭૩૦-૩૧, વિ. સં.૧૫૧૭–૨૧-૨૫-૩૨, બુ.૨; સં. ૧૫૨૧, ના.૨, ના.૩, અને વિ.; સં. ૧૫૨૩-૨૯, ના.૨; સં. ૧૫૨૭–૩૨, ના.૧; સં.૧પ૨૮-૩૬, જેનયુગ, પ, પૃ.૪૭૧ તથા ૩૭૬; સં.૧૫૧૫-૧૫૨૩, જૈન સત્યપ્રકાશ, પ, પૃ.૧૬૩ ને ૧૬૨માં ને સં.૧૫૧૮નો તે જ માસિક, ૪, પૃ.પ૯૮માં; મુનિતિલકસૂરિ પટ્ટે સજતિલક સં. ૧૫૦૬ ને ૧પ૨૩, બુ.૨; સં. ૧૫૧૧ જેનયુગ, ૫, પૃ.૧૧૦; સં.૧૫૧૧-૧૭–૧૯, ના.૨; સં.૧૫૧૨–૧૦-૨૪-૨૯, બુ.૧ નં.૨૭૫, ૩૦૧ ને ૯૨૪, ૭૬, ૩૩; સં. ૧૫૧૨-૧૯, વિ. સં. ૧૫૨૪, જે.સ.મ., ૫, પૃ.૧૬૩; રાજતિલકશિ. વિનયતિલકસૂરિના શિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org