SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૭૭ પપ. સુમતિપ્રભસૂરિ. ૫૬. પુણ્યરત્નસૂરિ : સુમતિપ્રભના ભાઈના પુત્ર હતા. તેમણે બાલપણે ગચ્છનો ભાર સંભાળ્યો. તેમના લેખો સં. ૧૫૧૫, બુ.૧ નં.૧૦૬, સં.૧૫૧૭ ના. ૨ નં. ૨૦૦૫; સં. ૧૫૧૮, બુ.૨ નં. ૧૭૦, સં. ૧૫૧૯ બુ.૧ નં. ૨૮૭, ના. ૨ નં. ૧પ૬૭, સં. ૧૫રર, બુ. નં. ૫૩૩; સે. ૧૫૨૪, બુ.૧ ને.૧૧૭૦, બુ. ૨ નં. ૧૦૮૧, ના.૩ નં. ૨૫૮૪; સં.૧૫ર૮, બુ.૧ નં.૮૮૭, સં. ૧૫૩૧, બુ. ૨ .૪૪૦ ને ૪૪૯ વિ.નં. ૪૩૮થી ૪૪૧ જેમાં તેમને ગુણસમુદ્રસૂરિના પટ્ટે એમ સ્પષ્ટ જણાવ્યું છે), તા. ૧ નં.૬૬; સં. ૧૫૩૨, ના.૨ નં. ૧૧૯૮; સં. ૧૫૫૩, બ.નં. ૧૨૦૦, સં.૧૫૬૦, બુ. નં. ૭૭૪, સં. ૧૫૬ ૧, બુ.ર નં. ૧૦૧૬ તથા સં. ૧૫૪૭નો જેનયુગ, ૫, પૃ.૩૭૭માં નોંધાયેલ છે. પ૭. સુમતિરત્નસૂરિ : શ્રીવંશ (શ્રીમાલી વંશ) પિતા મુંગાધર, માતા પૂગી. પંદર વર્ષની વયે સં.૧૫૪૭ વૈશુદ ૫ ગુરુવારે સૂરિપદ મળ્યું. તેનો ઉત્સવ માંડવગઢના સાહ દેવાના પુત્ર કર્યો. તેમના લેખો સં.૧૫૬૫ માંડવગઢનો જે સ.પ્ર., ૪, પૃ. ૫૯૮માં, સં. ૧૫૬૮, બુ.૨ નં.૪૧૯, સં. ૧૫૭૬, બુ.૨ નં. ૩૦૫; સં. ૧૬૮૦, બુ.ર નં. ર૭ અને સં. ૧૫૮૭ બુ.૧ નં.૧ર૩૪ ઉપલબ્ધ થાય છે. [માતાનું નામ જયવીરા પણ મળે છે. જન્મ સં.૧૫૨૮, દીક્ષા સં.૧૫૩૫, ભટ્ટારકપદ સં.૧૫૪૩.] નીચેના ગ્રંથકર્તા જે પ્રશસ્તિ સ્વગ્રંથમાં આપે છે તે પરથી : (૧) ઉક્ત ધર્મઘોષથી સૂરિપદ પામેલ યશોઘોષસૂરિશિષ્ય હેમપ્રભસૂરિએ સં.૧૨૪૩માં પ્રશ્નોત્તરમાલા-વૃત્તિ' રચી. (જ.સા.ઈ. ફકરો ૪૮૭) (૨) ધર્મઘોષના શિષ્ય ચક્રેશ્વરસૂરિના શિષ્ય શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્ય થયા. તેમણે સં.૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત', સં.૧૨૭૪માં ‘જીતકલ્પ” પર વૃત્તિની રચના કરી અને સં.૧૨૭૭માં ચન્દ્રપ્રભસૂરિકૃત પ્રા. દર્શનશુદ્ધિ' પર ચક્રેશ્વરસૂરિએ અધૂરી ટીકા મૂકી સ્વર્ગે જતાં તે પૂરી કરી. (જ.સા.ઈ. ફકરા ૪૯૫, ૪૯૭ ને ૫૬૨.) (૩) ચન્દ્રસૂરિત્રિદશપ્રભ-તિલક[પ્રભધર્મપ્રભઅભયપ્રભ-રત્નપ્રભસૂરિશિ. કમલપ્રત્યે સં.૧૩૭૨માં “પુંડરીકચરિત' રચ્યું. (જે.સા.ઈ. ફકરો પ૮૮) (આ કમલપ્રભ અને જેમનો લેખ સં.૧૩૮૭નો બારમાં મળે છે તે કમલપ્રભસૂરિ બંને એક હોઈ શકે.) (૪) ગુણચન્દ્રસૂરિશિ. જ્ઞાનચન્દ્ર “રત્નાવતારિકા-ટિપ્પન” રચ્યું, સં.૧૪૦૦ લગભગ. વળી તે ધર્મઘોષસૂરિની બીજી પરંપરા છે. ધર્મઘોષ–ભદ્રેશ્વર-મુનિપ્રભસિવદવસોમપ્રભ-રત્નપ્રભચન્દ્રસિંહદેવસિંહ–પઘતિલક-શ્રીતિલક–દેવચન્દ્રપપ્રભસૂરિના શિષ્ય દેવાનંદ અપનામ દેવમૂર્તિએ સં.૧૪૫૫માં ‘ક્ષેત્રસમાસ' ને તે પર સ્વોપજ્ઞ વૃત્તિ રચી. (જૈ.સા.ઈ. ફકરો ૬૫૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy