________________
૧૭૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
ઘણા ગ્રંથો મળે છે. (૨) વર્ધમાનસૂરિ. (૩) યશોઘોષસૂરિ. (૪) વિમલગણિ એમણે ‘દર્શનશુદ્ધિની નાની ટીકા રચી હતી.'
૪૨. દેવભદ્રઃ પં. વિમલગણિના શિષ્ય. તેમણે સં.૧૨૨૪માં દર્શનશુદ્ધિની લઘુવૃત્તિ પર વિવરણ રચ્યું.
૪૩. જિનદત. ૪૪. શાંતિભદ્ર ઃ એમના પદમહોત્સવ વખતે પાદ્રા ગામમાં મેઘ વરસ્યો હતો. દિવભદ્ર રચેલી ‘દર્શનશુદ્ધિની બૃહદ્ વૃત્તિમાં એમણે સહાય કરી હતી.] ૪૫. ભુવનતિલક. ૪૬. રત્નપ્રભ ? તેઓ આગમના જ્ઞાતા હતા.
૪૭. હેમતિલકસૂરિ : એમણે કંથદુર્ગ – કંથકોટમાં ગોધણ યક્ષને જિનમાર્ગમાં આપ્યો. સમરસિંહ રાજાને પ્રતિબોધ્યો.
૪૮. હેમરત્ન : સિં.૧૩૮૬]. ૪૯. હેમપ્રભ. ૫૦. રત્નશેખર : પ્રતિમાલેખ સં. ૧૪૩ર, બુ. ર નં. ૫૯ [તેઓ મોટા વાદી હતા.] ૫૧. રત્નસાગર :
પ્રતિમાલેખ સં. ૧૪૦૫, વિ.નં.૭૧; સં.૧૪૫૦, જૈનયુગ ૫.૫ પૃ.૧૧૦. (તેમના એક પટ્ટધર નરસિંહસૂરિનો પ્રતિમાલેખ સં.૧૪૦૫, વિ.નં. ૭૧.)
પર. ગુણસાગરસૂરિ :
પ્રતિમાલેખ સં. ૧૪૮૩, બુ. ૧ નં. ૧૧૭૮, બુ.નં.૪૬૫ ને ૧૦૧૪ સં. ૧૪૮૬, બુ.ર નં.૧૦૬૭, સં. ૧૫૦૪, બુ.૧ નં.૭૩૮.
પ૩. ગુણસમુદ્રસૂરિ :
લેખ સં. ૧૪૯૨, વિ.સં.૧૫૮; સં.૧૫૦૧, બુ.૧ નં.૨૨૫, ના.ર નં.૧૫૬૫ સં.૧૫૦૪, વિ.સં. ૨૦૫; સં. ૧૫૦૫, જૈનયુગ ૫.૫ પૃ. ૩૭૭; સં. ૧૫૦૬, બુ.૧ નં.૭૩૮, બુ.૨ નં. ૧૦૭૯, વિ.નં. ૨૨૨; સં. ૧૫૦૭, બુ.૧ નં.૪૨૫, બુ. ૨ નં.૪૪૧; સં.૧૫૦૮, બુ.૧ નં.૧૦૧૭, બુ. નં.૯૫૭, ના.૩ નં. ૨૩૨૬; સં. ૧૫૦૯ બુ. ૨ નં.૧૦૩૪; સં. ૧૫૧), બુ.ર નં.૯૬૪; સં. ૧૫૧૧ બુ. નં. ૧૩૮-૩૭૭–૪૬ર, વિ.૨૬૭; સં.૧પ૧ર ના.૩ નં. ૨૧૩૬. વળી જુઓ જૈ. સા.ઈ. ફકરો ૬૮૪. તેમના શિષ્ય સત્યરાજગણિએ સં. ૧૫૧૪માં સંસ્કૃત ‘શ્રીપાલચરિત્ર' રચ્યું. (જૈન એ. ઇ. નં.૧૩૧૮)
તિઓ કલિયુગના કલ્પતરુ કહેવાયા છે. તેમણે સં.૧૪૭૪માં “જિનદત્ત કથા' રચી છે. તેમની ગુણધીર-સૌભાગ્યરત્ન-ગુણમેરુ-સૌભાગ્યરત્ન-રત્નસુંદર એવી પરંપરા પણ મળે છે. જુઓ આ પછીની પૂરક નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org