SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૫૭ ૧૫૭ વસ્તાજી. નથુજી. હંસરાજજીઃ જન્મ સં. ૧૮૮૮ વાંકી ગામે, દીક્ષા સં.૧૯૦૩ નથજી પાસે માંડવીમાં. વસ્તાજી પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. સં. ૧૯૧૩-૧૬ ગોંડળમાં પૂંજાજી પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કર્યો. સં.૧૯૧૬માં આચાર્યપદવી. નવી શુદ્ધ પ્રરૂપણા કરી. સ્વ. સં.૧૯૩પ. વ્રજપાળજીઃ જન્મ સં.૧૮૯૭ ગેલડામાં, દીક્ષા સં.૧૯૧૯ આચાર્યપદ સં.૧૯૩૫, સ્વ. સં.૧૯૫૭ મહા સુદ ૧૩ મુન્દ્રામાં. ડુંગરશી : જન્મ સં.૧૯૧૭ વડાલામાં, દીક્ષા સં.૧૯૩૨, આચાર્યપદ સં.૧૯૫૭, સ્વ. સં. ૧૯૬૮(૬૯) અસાડ વદ ૧૪. શામજી : જન્મ સં.૧૯૧૭ સાડાઉમાં, દીક્ષા સં.૧૯૪૩, આચાર્યપદ સં.૧૯૬૯, સ્વ. સં. ૨૦૧૦. લાલજી : જન્મ સં.૧૯૫૪ રતાડિયા ગણેશમાં, દીક્ષા સં. ૧૯૭૨, આચાર્યપદ સં. ૨૦૧૦, સ્વ. સં. ૨૦૧૫. રામજી : જન્મ સં. ૧૯૭૧ ભુજપુરમાં, દિક્ષા સં.૧૯૯૧, આચાર્યપદ સં. ૨૦૧૫, સ્વ. સં. ૨૦૪૯(૫૦) (તા.૨૭-૨-૧૯૯૩). રાઘવજી : જન્મ સં.૧૯૮૭ બારોઈમાં, દીક્ષા સં. ૨૦૦૬, આચાર્યપદ સં.૨૦૫૦ (તા.૬-૬-૧૯૯૩). [સ્થા.] સાયલા સંઘાડો મૂળચન્દ્રજીશિ. ગુલાબચન્દ્રજીના શિષ્ય હીરાજીના ગુરભાઈ નાગજી સ્વામીએ સં.૧૮૫૯ની સાલમાં સાયલામાં પધારી ત્યાં ગાદી સ્થાપી, જોકે ઘણાં વર્ષ સુધી એનો આહારપાણી લીંબડી સંઘાડાની ભેગો હતો. નાગજી સ્વામી સ્વ. સંભવતઃ સં. ૧૮૬૯. પાટપરંપરા આ પ્રમાણે પણ મળે છે : ગુલાબચન્દ્રજી. વાલજી. નાગજી. મૂલજી. દેવચન્દ્રજી. મેઘરાજજી. સંઘજી : સં.૧૯૯૧માં વિદ્યમાન.] [સ્થા.] ઉદેપુર સંઘાડો મૂલચન્દ્રજીશિ. ઇચ્છાજી જે લીંબડીએ હતા તેમના શિષ્ય રામજી ઉદેપુર ગયા ત્યાંથી ઉદેપુરનો સંઘાડો થયો જે પછીથી બંધ થઈ ગયો છે.] [સ્થા. હુકમીચંદજી સંપ્રદાય વિસ્તુતઃ આ હરજી ઋષિની પરંપરાના ચાર સંપ્રદાયોમાંનો એક છે. એ વિશે જુઓ પૂર્તિ.] હર્ષજી [હરજી]. ગોધાજી [ગોદાજી]. પરશુરામજી [ફરશુરામજી]. લોકપાલજી [લોકમલજી]. મહારાજજી [મયારામજી]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy