________________
૧૧૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
૬૭. દાનવિમલગણિ.
૬૮. દયાવિમલગણિ? એમણે સં.૧૯૩૨માં ભોયણી મલ્લિનાથનાં ઢાળિયાં' રચ્યાં છે.
૬૯. સૌભાગ્યવિમલગણિ, અમૃતવિમલગણિ. આ બન્નેની શિષ્ય પરંપરા માટે જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ' પૃ.૨૧.
તપાગચ્છ સાગર સંવિગ્ન શાખા પટ્ટાવલી ૫૮. હીરવિજયસૂરિ : જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી.
૫૯. ઉપા. સહજસાગર : “પટ્ટાવલી સુમુચ્ચય ભા.૨' વગેરે એમને હીરવિજયસૂરિ પછી બતાવે છે પણ “જૈન ગૂર્જર કવિઓમાં એ વિદ્યાસાગરના શિષ્ય તરીકે મળે
૬૦. ઉપા. જયસાગર : એમણે સં.૧૬૪૪માં લખેલી “કલ્યાણમંદિર ટીકાની પ્રત મળે છે.
૬૧. ઉપા. જિતસાગર.
૬૨. પં. માનસાગર : એમની સં.૧૭૨૪થી સં. ૧૭પ૯નાં રચનાવર્ષો ધરાવતી કૃતિઓ મળે છે (જુઓ જૈન ગૂર્જર કવિઓ, ગુજરાતી સાહિત્યકોશ ખં.૧).
૬૩. મયગલસાગર : મયગલસાગરે લખેલી સં.૧૭૬૨માં લખેલી વચ્છરાજકૃત પંચતંત્ર ચોપાઈ'ની પ્રત મળે છે તે આ મયગલસાગર હોઈ શકે.
૬૪. પદ્મસાગર; સ્વ. સં. ૧૮૨૫.
૬૫. સુજ્ઞાનસાગર : સ્વ. સં.૧૮૩૮. મુનિ સુજ્ઞાનસાગરે સં.૧૮૨૮માં પુણ્યકીર્તિકૃત પુણ્યસાર ચરિત્ર'ની પ્રત મળે છે તે આ સુજ્ઞાનસાગર હોઈ શકે.
૬૬. સ્વરૂપસાગર : સ્વ. સં.૧૮૩૮ ૬૭. નિધાનસાગર, સ્વ. સં.૧૮૮૭ ૬૮. મયગલસાગર. ૬૯. ગૌતમસાગર, નેમિસાગર
ગૌતમસાગર શિ. ઝવેરસાગર શિ. આનન્દસાગર / સાગરાનન્દસૂરિ આગમ સાહિત્યના સંપાદન-સંશોધન અને પ્રકાશનની મહત્ત્વની કામગીરી બજાવી આગમોદ્ધારક'નું બિરુદ પામ્યા હતા. જન્મ સં.૧૯૭૧, સ્વ. સં.૨૦૪૬.
નેમિસાગરશિ. રવિસાગર શિ. સુખસાગર શિ. બુદ્ધિસાગરસૂરિ કવિ, સંશોધક, વિવરણકાર અને અધ્યાત્મયોગી હતા. એમના શતાધિક ગ્રંથો પ્રગટ થયેલા છે. જન્મ સં.૧૯૩૦, સ્વ. સં.૧૯૮૧.
વિશેષ માટે જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ', પૃ.૨૦-૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org