________________
૯૦
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૩, સં.૧૭૨૮; સુખસાગરકૃત
વૃદ્ધિવિજય રાસ, સં. ૧૭૬૯)] ૬૨૭ જંબૂદ્વીપ મઝારિ ખેત્ર ભારતમાંહિ હથિણાઉરપુર સલહિયઈ -- રાગ ગુડી
(પુણ્યકીર્તિ પુણ્યસાર, ૮, સં. ૧૬૬૨; સમયસુંદરકૃત પ્રત્યેક. ૩–૫, સં.૧૬૬૫, નલ., ૩-૫, સં. ૧૬૭૩ તથા થાવા ચો., ૧-૩,
સં.૧૬૯૧; જિનહર્ષકૃત ઉપમિત., ૧૨, સં.૧૭૪૫) ૬૨૮ જંબૂદ્વીપ વખાણિઇ, લાખ જોઅણ પહિલું જાણિ રે
તેહ માંહિ વલી અતિ ભલ, ભરતક્ષેત્ર રૂડુ મનિ આણિ રે રવિતલિ રૂડું રાખીઓ – મુઝ. : પુણ્યસાગરકૃત અંજનાસુંદરીની ચોપાઈ મધ્યે, સિં. ૧૬૮૯]
(જ્ઞાનકુશલકૃત પાર્થ., ૧-૯, સં. ૧૭૦૭) [૬૨૮.૧ જંબૂદ્વીપઈ પૂર્વ વિદેહ એ
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૧, સં.૧૬૭૪)] ૬૨૯ જંબૂદીપિ ભરત એ
(ગુણવિનયકૃત મૂલદેવ. સં.૧૬૭૩) [૬૨૯. ૧ જંબૂ ધાઈ પુષ્કરા
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૯, સં.૧૮૪૨) ૬૨૯.૨ જંબૂ ભરત ભૂ ભામિની
(પદ્યવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૨, સં.૧૮૪૨) ૬૨૯.૩ જમાઇડા ! તું કિસને સંવણે આયો રે
(જુઓ ક.૧૭૪૮) ૬૨૯.૪ જમાવસી ઢાલ
(ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., સં.૧૫૬૪)] ૬૩૦ જમુનાજીને તટે વાહલો વાએ વાંસલીજી
મહી મટકીનાં રોકી લે છે દાંણ, જસોદા ! વારો રે તારા કાંનને રે જી.
(કીર્તિરત્નકૃત શાંતિ જિન સ્ત, સં. ૧૮૦૨) ૬૩૧ જમુનામાં જઈ પડ્યો રે, બાલક મેરો જમુનામાં જાઈ પડ્યો -- ભૈરવી
(વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૩, સં.૧૮૮૭) ૬૩ર જયતની –
અડક દડક ભુંઈ ચીકણી હો, ખાંડું રલિઅડું જાય ટોડર ૧, મલ્લ ર, જઇતોજી ૩. તથા હું થાંના ઈશ્વરજી હો. (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૪-૫, સં. ૧૭૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org