________________
દેશીઓની અનુક્રમણિકા
૬૩૩ જયમાલાનુ ઢાલ સામેરી [જુઓ ક્ર.૬૨૦]
(આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯; સોમવિમલસૂરિકૃત ચંપક., છેલ્લી, સં.૧૬૨૨; રાગ ૨ામગ્રી, જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૨૯], સં.૧૬૪૩; દયાસાગરકૃત મદનકુમાર., સં.૧૬૬૯; સકલચન્દ્રકૃત ૧૭ભેદી પૂજા, સં.૧૬૫૦ લગ.) [યશોવિજયકૃત જંબૂ રાસ, ૩૬, સં.૧૭૩૯] ૬૩૪ જયો દિર હીરજી ઘેર આવે
(ભાવવિજયકૃત ચોવીશી, વિમલ સ્ત.)
૬૩૫ જરકડીની [જુઓ ક્ર.૬૦૮]
(જિનહર્ષકૃત ઉપમિત., ૨૦, સં.૧૭૪૫) ૬૩૬ જરાર જરકસીરી દોરી, હજટીકા ભલકા, હો રાજ ! પ્યારે લાગો. (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, મહાવીર સ્ત., [સં.૧૮મી સદી
ઉત્તરાર્ધ])
[૬૩૬.૧ જલજલતી મિલતી ઘણું રે
(કેશરીચંદકૃત જ્ઞાનપંચમી સ્ત., સં.૧૯૦૬)]
૬૩૭ જલહીનુ ઢાલ
(આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૨ તથા ૧૦, સં.૧૫૯૧, પાટણ; અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૨-૪, સં.૧૭૪૫, રાધનપર)
[૬૩૭.૧ જલાહિર રાત્યું, ધણને વીછુડલે...
(જુઓ મોટી દેશી ક્ર.૪૪)]
૬૩૮ જલાલિયાની – જલાલખાનની
રાગ વેરાડી સરખાવો ક્ર.૧૧૭૮ (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર, ૩-૧૧, સં.૧૬૯૭; સમયસુંદરના પ્રિયમેલક., ૬, સં.૧૬૭૨ તથા દ્રૌપદી ચો., ૩-૬, સં.૧૭૦૦)
૬૩૮.૧ જવહરી સાચો રે અકબર સાહજી રે
૯૧
(કીર્તિવિજયકૃત વિજયસેન નિર્વાણ સઝાય, સં.૧૬૭૨; યશોવિજયકૃત જંબૂ રાસ, ૮, સં.૧૭૩૯)]
૬૩૯ વાસો પાવસ ગલે
(જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., સં.૧૬૭૮)
[0 જંપઇ હો જિણરાય
(જુઓ ૪.૬૨૧)
૦ જંબૂ...
(જુઓ ક્ર.૬૨૨થી ૬૨૯.૨) ૬૪૦ જાઓ જાઓ રે રૂઠડા નાહ ! તુંમ સ્યું નહિ બોલું
(પદ્મવિજયકૃત જયાનંદ., ૮-૫, સં.૧૮૫૮; રૂપવિજયકૃત મહાવીર સ્ત.,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org